Abtak Media Google News

કુલ ૧૦ ઘરફોડ ચોરી અને લૂંટના ગુન્હાની કબુલાત આરોપીએ કરી

ભાવનગર શહેર વલ્લભીપુર પોલીસ સ્ટેશનના લુંટના ગુન્હામાં  નાસ્તો ફરતો આરોપી મનજી ઉર્ફે લાલો ઉર્ફે લાલી દોલાભાઇ  વાઘેલા/દેવી પુજક ઉવ.૧૯ રહે. મુળ ગામ ગરીપરા તા.ઘોઘા જી.ભાવનગર હાલ-અલંગ યાર્ડ પ્લોટ નં-૬ ની સામે તા.તળાજા જી.ભાવનગર વાળો રીલાયન્સ પેટ્રોલ પંપ  સામે આવેલ જવાહર મેદાનમાં ઉભો છે. જે હકિકત આઘારે સદરહું જગ્યા ઉપર જઇ તપાસ કરતા બાતમી વાળો ઇસમ મળી આવતા તેની પુછપરછ કરતા મજકુર વલ્લભીપુર પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૨૪/૨૦૧૮ ઇ.પી.કો. ૩૯૨,૯૩૪ નાગુન્હામાં નાસ્તો ફરતો છે. તેમ પુછપરછમાં જણાવતા મજકુરને સી.આર.પી.સી. ૪૧(૧) આઇ મુજબ ઘોરણસર કાયર્વાહી કરી મજકુરની વિશેષ પુછપરછ કરતા મજકુર

(૧) ગોંડલ તાલુકા પો.સ્ટે. ફ.ગુ.ર.ન. ૧૩૧/૧૮ ઇ.પી.કો. ૪૫૪,૪૫૭,૩૮૦ ( રાજકોટ ગ્રામ્ય) (ર) ગોંડલ તાલુકા પો.સ્ટે. ફ.ગુ.ર.ન. ૧૫૫/૧૮ ઇ.પી.કો. ૪૫૪,૪૫૭,૩૮૦ ( રાજકોટ ગ્રામ્ય) (૩) પાલીતાણા રૂલર પો.સ્ટે. ફ.ગુ.ર.ન. ૪૩/૧૮ ઇ.પી.કો. ૪૫૪,૪૫૭,૩૮૦ (ભાવનગર) (૪) પાલીતાણા રૂલર પો.સ્ટે. ફ.ગુ.ર.ન. ૫૫/૧૮ ઇ.પી.કો. ૪૫૪,૪૫૭,૩૮૦ (ભાવનગર) (૫) ગારીયાઘાર પો.સ્ટે. ફ.ગુ.ર.ન. ૭૬/૧૮ ઇ.પી.કો. ૪૫૪,૪૫૭,૩૮૦  (ભાવનગર) (૬) શિહોર પો.સ્ટે. ફ.ગુ.ર.ન. ૧૧૦/૧૮ ઇ.પી.કો. ૪૫૪,૪૫૭,૩૮૦  (ભાવનગર) (૭) પલી.ટાઉન પો.સ્ટે. ફ.ગુ.ર.ન. ૯૭/૧૮ ઇ.પી.કો. ૪૫૪,૪૫૭,૩૮૦  (ભાવનગર) (૮) બોટાદ ટાઉન પો.સ્ટે. ફ.ગુ.ર.ન. ૧૫૬/૧૮ ઇ.પી.કો. ૪૫૪,૪૫૭,૩૮૦  (બોટાદ જીલ્લો) (૯) બોટાદ ટાઉન પો.સ્ટે. ફ.ગુ.ર.ન. ૦૩/૧૯ ઇ.પી.કો. ૪૫૪,૪૫૭,૩૮૦  (બોટાદ જીલ્લો) (૧૦) ઉમરાળા પો.સ્ટે. ફ.ગુ.ર.ન. ૦૪/૧૯ ઇ.પી.કો. ૪૫૪,૪૫૭,૩૮૦  (ભાવનગર જીલ્લો) મળી કુલ-૧૦ ઘરફોડ ચોરી તથા ૧ લુંટના  ગુન્હા કરેલ ની કબુલાત આપતા  આ ગુન્હાઓમાં  નાસ્તો ફરતો હોવાનું જણાવતા મજકુરને ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં આગળની કાયર્વાહી કરવા સોપી આપેલ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.