Abtak Media Google News

સ્ટાર ઇન્ડિયા પેસર ભુવનેશ્ર્વર કુમારની નવી ઇનિંગનો પ્રારંભ થઇ ગયો છે.ગઇકાલે ક્રિકેટર ઝહિર ખાન અને ચક દે ગર્લ સાગરિકા ઘાટગેએ લગ્ય કર્યા તે સાથે જ અન્ય એક ક્રિકેટર ભુવનેશ્ર્વર કુમાર અને ગર્લ ફ્રેંડ નુપુર નાગરે પણ લગ્ન કર્યા તેમના લગ્ન ઘડિયા લગ્ન ન હતા. પહેલા સગાઇ અને પછી હર્યા ફર્યા ને મજા કરી બાદ લગ્નગ્રંથીથી બંધાઇ ગયા છે.

Advertisement

ભુવનેશ્ર્વરને ભારતીય ટીમના ખેલાડીઓ અને મિત્રો-ચાહકોએ શુભેચ્છા પાઠવી હતી. આ સિવાય નવ યુગલને સોશિઅલ મીડીયા પર પણ શુભેચ્છા વર્ષા વરસી હતી. નુપુર અને ભુવનેશ્ર્વર બન્ને ઘણાં લાંબા સમયથી એક બીજાને ડેટિંગ કરતા હતા પરંતુ તેમણે અંતે તો એકબીજાના પરિવારની સમતિથી જ રંગેચંગે લગ્ન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.