Abtak Media Google News

ટ્રાફીક નિયમોનું ઉલ્લંઘન કરીને લોકો જાતે જ પોતાના જીવને જોખમમાં ધકેલી દેતા હોય છે. આવો જ એક કિસ્સો તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે. બે યુવાન બાઈક પર ખાટલાનું જીવના જોકમે પરીવહન કરી રહ્યા છે. આ દ્રશ્ય જોઈને એટલું કહી શકાય કે ટ્રાફીક સેન્સમાં ‘ખાટલે મોટી ખોટ’.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.