Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં પૂર્વ કુલપતિ, ભુતકાળનાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ જોષીપુરાનો આજે જન્મદિવસ છે. જેઓ આજે ૬૦ વર્ષ પૂર્ણ કરી ૬૧માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે.

એફકેઝેડ

 

ભારત સરકારે તેમને ષષ્ઠિપૂર્તિની ભેટ તરીકે રાષ્ટ્રીય કક્ષાનાં નહે‚ મેમોરીયલ મ્યુઝીયમ સંચાલક મંડળમાં સ્થાન આપ્યું છે. તેઓ ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટીચર્સ યુનિવર્સિટીનાં પ્રથમ ઉપકુલપતિ તરીકે પણ યશસ્વી કામગીરી કરી ચુકયા છે. કાયદા ક્ષેત્રે પણ તેઓનું મોટું યોગદાન છે. પ્રભાવશાળી વ્યકિતત્વ ધરાવતા કમલેશ જોષીપુરાએ દરેક ક્ષેત્રે સારું યોગદાન આપી નામના મેળવી છે. તેઓનાં જન્મદિવસે આજે તેમને મો.નં.૯૮૨૪૨ ૧૨૦૩૩ ઉપર મિત્રવર્તુળ, શુભેચ્છકો, સમાજશ્રેષ્ઠીઓ તરફથી શુભકામના મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.