Abtak Media Google News

ભાજપ થોડીવારમાં જ લોકસભાની ચૂંટણીના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે. પ્રથમ લિસ્ટમાં 182 ઉમેદવારોના નામની જાહેરાત કરાઇ છે. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડશે. બીજી તરફ એકટર સલમાન ખાને  લોકસભા ચૂંટણી લડવાની અફવાઓને ફગાવી દીધી છે.

સલમાને ટ્વિટ કરતા જણાવ્યું છે કે હું કોઈ લોકસભાની ચૂંટણી લડવાનો નથી. આ સિવાય હું કોઈ પાર્ટીનો પ્રચાર પણ કરવાનો નથી. સલમાન ખાનનું આ નિવેદન એ મીડિયા રિપોર્ટ પછી આવ્યું છે, જેમાં એમ કહેવામાં આવી રહ્યું હતું કે મધ્ય પ્રદેશ કોંગ્રેસ તેમને ઈંદોરમાં ચૂંટણી પ્રચાર માટે લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

1 182 233 144 115 56 107 11

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.