Abtak Media Google News
  • પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જાતીવાદ, પિર વાર વાદની બદલે વિકાસની રાજનીતિ પ્રસ્થાપિત કરી :ગોવિંદભાઈ પટેલ
  • શહેર  ભાજપની કારોબારી બેઠક સંપન્ન

ભારતીય જનતા પાર્ટીની પ્રણાલિકા મુજબ પ્રદેશ કક્ષાએ યોજાયેલ કારોબારી બેઠક બાદ મહાનગર  કક્ષાએ અને ત્યાર બાદ વોર્ડ કક્ષાએ કારોબારી બેઠક યોજવામાં આવતી હોય છે ત્યારે તે અંતર્ગત પ્રદેશ ભાજપ કારોબારી બેઠક સંપન્ન થયા બાદ શહેર  ભાજપ પ્રમુખ કમલેશ મિરણીની અધ્યક્ષ્ાતામાં અને ઝવેરીભાઈ ઠકરાર ,કમલેશ મિર ાણી,   બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ,  લાખાભાઈ સાગઠીયા,  ઉદય કાનગડ,  મેયર  ડો. પ્રદિપ ડવ,  ડો.ધનસુખ ભંડેરી,   નિતીન ભાર ધ્વાજ,  કમલેશભાઈ જોષીપુર,  રક્ષાબેન બોળીયા,  જીતુ કોઠારી, કીશોર  ર ાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર , ભાવનાબેન જોષીપુરા, ડો.જૈમનભાઈ ઉપાધ્યાય,  કાશ્મીરા બેન નથવાણી, અંજલીબેન રૂપાણી સહીતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં    મહાનગર ની શહેર  ભાજપની અપેક્ષાત્ શ્રેણીના સભ્યોની કારોબારી બેઠક શહેર ના મેયર  બંગલા ખાતે યોજાઈ હતી.

કમલેશ મીરાણીએ જણાવેલ કે 1980 માં સ્થપાયેલી ભાર તીય જનતા પાર્ટી  દ્વારકા ગુજરાત અને દેશ માટે અવિર ત સંઘર્ષ અનેક યાતનાઓ અને અનેક આંદોલનો દ્વારા આજે વિશ્ર્વની મોટી રાજકીય પાર્ટી બની છે હંમેશા અંત્યોદયની ભાવના એટલે  કે છેવાડાનાં માનવીની ચિંતા કર નારી  ભાજપ એ માત્ર રાજકીય પક્ષો નહીં પરંતુ રાષ્ટ્રવાદની વિચાર પરંતુ દેશની પાર્ટી છે આગામી દિવસોમાં પાર્ટી દ્વારાયોજાનાર  અનેકવિધ કાર્યક્રમો જેમાં દેશના

નરેન્દ્રભાઈ મોદીનો આટકોટ પ્રોગ્રામ, મન કી બાત સાથે શક્તિકેન્દ્રની કાર્યક્રમની ટીફીન વ્યવસ્થા, પ્રાથમિક સદસ્ય કાર્યતા, સક્ષમ સહયોગ, નિધિ સામાજીક સમર સતા વ્યવસ્થાની, અલ્પકાલીન વિસ્તાર કમિટી વર્કવાઈઝ વર્શોપ, તેમજ કેન્દ્ર સરને 8 વર્ષ પૂર્ણ થાય છે. -સુશાસન અને ગરીબ કલ્યાણ સમસ્યા વિવિધ કાર્યક્રમો વિશે માહિતી આપી હતી.

ડો. ધન ધન નેએર્કે માખરે મારુગની દેશની નરભાઈ નરેન્દ્રભાઈ મોદીની બેસ્ટ સાધના સાધના અને બહુવિધ લોકહીતકાર અને બહુવિધ લોકહીતકાર છે અને બહુવિધ લોકહીતકાર અને યોજનાઓ જાત અમલમાં મુકી ધારસભ્યં ગોરોદભાઈ પટેલવાદ કે વિકાસકર્તા નરેન્દ્રભાઈ વરદભાઈ ઉમેદવાર કે વિકાસ નર પિતૃભાઈ તપાસી રજાની પ્રસ્થાપિત કર છે

ઝવેર ભાઈ ઠકર તારએ નિર્ધારિત કે ભારપૂર્વકની જનતા પાર્ટી અને પાર્ટીના નિષ્કર્ષની પ્રક્રિયા ચાલુ છે તેથી જ પાર્ટી દરકારનો સ્વપ્નનો ઉદ્દેશ્ય છે, સંકલ્પનાઓ છે, સંચાલન વ્યવસ્થાપક મહા મહિલા અધિકારના અંતમાં ઠાઠડ ખાતે નગરસિહ ઠાકુર  અને જીતુ વ્યવસ્થા કોઠાર કેકીકી હતી.

સંબંધોને સફળ બનાવવા કમલેશ મિર રણનાભાઈ માર્ગદર્શક અંતર્ગત અનિલભાઈ પારેખ, પેશભાઈ જોષી, પ્રવીણભાઈ ડોડિયા, રમાભાઈ વઘાશીયા, ર મેશભાઈ જોટાંગિયા, જયંતભાઈ ખાકર , પંકજભાઈ ભાશીયા, રાઠકર , વિજય મેર , રાળ , ભાવી , ધોળિયા જગદીશ ઘેલાએ જહેમત પડકારી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.