Abtak Media Google News

કોમેડિ કિંગ કપિલ શર્માએ 12 ડિસેમ્બરના રોજ તેની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરથ સાથે લગ્ન કરી લીધા છે. આ પંજાબી લગ્ન કપિલના હોમટાઉન જલંધરમાં રાખવામાં આવ્યા હતા.

https://www.instagram.com/p/BrxntlFDdIz/
https://www.instagram.com/p/Brxp37BDfH5/
https://www.instagram.com/p/BrxlETVD7qU/

બોલિવૂડમાં આમ તો હમણા ઘણા લગ્ન અને રિસેપ્શન થયા છે અને બધા ખૂબ જ જોર શોરથી લગ્ન અને રિસેપ્શન થયા છે

https://www.instagram.com/p/BrxqOLmjRY6/

તેમાં નવ દંપતી કપિલ તેમજ તેમની પત્ની ગિનીએ  મુંબઈમાં તેમનું રિસેપ્શન રાખ્યું છે જેમાં તેને બોલિવૂડના ઘણા બધા લોકો જોવા મળ્યા છે તેના કેટલાક ફોટોસ પણ શોષીયલ મીડિયા પર જોવા મળ્યા છે  અને બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.

https://www.instagram.com/p/BrxkEpvD1z1/
https://www.instagram.com/p/Brxhki2jCvr/

બને સાથે ખૂબ જ સરસ લાગી રહ્યા છે કપિલ એ મરૂન રંગની શેરવાની પહેરી છે જેમાં તે ખૂબ જ હોટ લાગી રહયા છે અને ગિનીએ લાઇટ બ્લૂ  અને પિન્ક કલરનું આઉટફિટ પહેર્યું છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.