Abtak Media Google News

ભારતીય બજારમાં થોડા દિવસો પહેલાં Revolt ઇંટેલ પ્રાઇવેટ લિમિટેડે દેશની પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક રજૂ કરી હતી. હવે કંપનીએ પોતાની આ ઇલેક્ટ્રિક બાઇક Revolt RV 400 નું ઓનાલાઇન બુકિંગ પણ શરૂ કરી દીધું છે. તમે આ બાઇકને ફક્ત 1,000 રૂપિયામાં ઓનલાઇન શોપિંગ સાઇટ (અમેઝોન) Amazon પરથી સરળતાથી બુક કરી શકો છો.

કંપની આ બાઇકને આગામી 22 જુલાઇના રોજ લોન્ચ કરશે તે દરમિયાન જ ખુલાસો કરવામાં આવશે. જોકે જાણકારોનું માનવું છે કે કંપની આ બાઇકને 1.25 લાખ રૂપિયા સુધીમાં લોન્ચ કરી શકે છે. આ દેશની પ્રથમ AI-enabled બાઇક છે જેમાં આર્ટિફિશિયલ એગ્ઝોટ સિસ્ટમ આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.