Abtak Media Google News

ગુજરાત રાજયમાં અને આખા ભારત દેશની કુલ વસ્તીમાં હિન્દુઓની સંખ્યા ઘણી છે. તેની સામે અન્ય ધર્મની ગણતરી કરતાં ઓછાં સંપ્રદાયનાં લોકોની જન સંખ્યા વસવાટ કરે છે. એ ભારતની સંસ્કૃતિનો આજ ચોકાવનારો આંકડો સામે આવ્યો. રાજયમાંથી કુલ ૪૧૯ જેટલી ધર્મ પરીવર્તન માટેની અરજીઓ મળી. જેમાં એક ધર્મમાંથી અન્ય સંપ્રદાયમાં પરીવર્તનની ઇચ્છા દર્શાવી હતી, જે હિન્દુસંસ્કૃતિ માટે અચરજ પમાડે તેવું છે.

Many Religionsસરકાર દ્વારા એ ૪૧૯ માંથી ફક્ત ૧૪૨ અરજીઓને જ મંજૂરી મળી હતી. હિન્દુ ધર્મમાંથી શા માટે બીજાં ધર્મમાં રૂપાંતરણ કરવું પડે છે તેની યોગ્ય માહિતી બહાર આવી નથી. જ્યારે મુસ્લિમમાંથી ધર્મ પરીવર્તન માટેની ૩૦ ટકા જેટલી અરજીઓ મળી. ભારતમાં વસતાં આટલાં મોટાં સમુદાયનાં વર્ગમાં ધર્મ બદલાઈને કોઈ બીજાં ધર્મનાં આરક્ષણ હેઠળ જવું એ ક્યાં સુધી યોગ્ય કહેવાય?

Gjpg 1અંતે તો ભારત આખામાંથી જાતિવાદ દૂર થાય તેના માટેનાં વિવિધ પ્રયાશો થઈ રહ્યાં છે, જેનાથી દેશ પ્રત્યેની અલગ છબી ઊભી કરી શકાય. તેમાં આજનો આ ખુલશો કઈક અપચો કરે એવો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.