Browsing: Dharmik News

અગામી ૨૩ જુલાઇએ અમાસ છે. હરિયાળી અમાસ પૂર્ણ થતાંની સાથે જ સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ જશે. શ્રાવણ માસના ઉ૫વાસ અને શિવ આરાધના કરનાર લોકો…

ચંદામામા…ચંદામામા…. પ્યારે પ્યારે ચાંદામામા… આ ગીત તો સાંભળ્યું જ હશે પરંતુ શું તમે જાણો છો ચંદામામાની ઉંમર કેટલી હશે? વૈજ્ઞાનિકોના અનુસાર ચંદ્રમાની ઉંમર એક ઉલ્કાપિંડ વિસ્ફોટકના…

ભગવાનને પ્રસન્ન કરવા આપણે દિવસમાં એવા ઘણા કામ કરતા હોય છીએ. દરેક વ્યક્તિને કોઇના કોઇ ઇચ્છા જરૂર હોય છે જેને વ્યક્તિને ઇચ્છાના હોય તો પણ નીરોગી…

રવિવારે તા. ૨૩-૭-૧૭ ના દિવસે રવિ પુષ્પામૃત યોગ છે. આ યોગ સવારે ૯.૫૩ થી સોમવારથી સવારના ૬.૧૬ સુધી છે. રવિ પુષ્પામૃત યોગ વર્ષમાં એક કે બે…

તા.૨૪ને સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થશે શ્રાવણ નક્ષત્રના નામ ઉપરથી શ્રાવણમાસ નામ પડયું છે. શ્રાવણ નક્ષત્રના દેવતા વિષ્ણુ ભગવાન છે. અને સ્વામી ચંદ્ર છે. ચંદ્રના…

(૧) વિંડ ચાઇમ : ફેગશુઇમાં વિંડ ચાઇમને શાંતિ તેમજ ખુશીઓના પ્રતિક ગણવામાં આવે છે  જે શુભ લાભ પ્રાપ્તિ અને સૌભાગ્ય માટે પ્રવેશ દ્વારના ખુણા પર જમણા…

બગદાણા, પાટડી, વિરપુર, સતાધાર સહિતના ધાર્મીક સ્થળોએ ગુ‚પુજન, મહાપ્રસાદ, સંતવાણી સહિતના અનેકવિધ કાર્યક્રમો: જ્ઞાનની કેડી બતાવનાર ગુ‚નો ઋણ ચુકવવાનો કાલે અનેરો અવસર રાજકોટ અજ્ઞાનનો અંધકાર દુર…

અષાઢ સુદ-૧૩ અર્થાત આજથી જયા પાર્વતી વ્રતનો શુભારંભ થઈ ચૂકયો છે. કુંવારિકાઓ મનગમતો માણીગાર મેળવવા અને પરિણીતાઓ પતિના લાંબા આયુષ્ય માટે જયા પાર્વતીનાં દરમિયાન ઘઉંના જવારાનું…

પ્રકાશ્યો જે, ગુરુરાજે, સનાતન માર્ગ મુકિતનો, દીધો સન્માર્ગ તે અમને, અહીં ઉપકાર પ્રભુશ્રીનો પરમ કૃપાળુદેવનાં દેહવિલયનાં સમાચાર સાંભળતાં જ મુનિશ્રી કાવિઠાથી આહાર-પાણી વહોર્યાં વગર જંગલમાં જતા…

     વિશ્ર્વની વિરલ વિભૂતિ, પરમ પવિત્ર, ચિન્મય ચિંતામણી શ્રીમદ્ રાજચંદ્રજીના ૧૫૦મા જન્મજયંતી વર્ષની ૧૪ નવેમ્બર, ૨૦૧૬, કાર્તિક પૂર્ણિમાના પાવન દિનથી શ‚આત થઈ છે. તો સમગ્ર વર્ષ…