Browsing: Dharmik News

છપ્પનભોગ દર્શન કરી વૈષ્ણવોમાં આનંદની અનુભૂતિ: પ્રયાગર્તીના પવિત્ર જલનો કળશ મહોત્સવ લોકોએ મન ભરીને માણ્યો: મૌલેશભાઈ ઉકાણીના અવિસ્મરણીય ધર્માયોજનની ઠેર-ઠેરી પ્રશંસા બાન લેબ્સના મૌલેશભાઈ ઉકાણી પરિવારની…

રીત રીવાજો અને પરંપરાઓને ફોલો કરવી એમ તો આપણી આસ્થા અને વિશ્વાસ પર નિર્ભર કરે છે. પરંતુ આપણા રીત રિવોજના વૈજ્ઞાનિક કારણો પણ છે. એમાંથી કેટલાક…

યુગે યુગે ભારત જેવી પવિત્ર ભૂમિ પર વિરલ વિભૂતીઓ અવતાર ધારણ કરે છે અને અજ્ઞાનના અંધકારમાં અટવાતી અને પરાધીનતાી પીડાતી માનવજાતના ઉદ્ધારનું કાર્ય કરી જાય છે.…

સરકારી બાબુ અને પંચાંગકર્તાઓ વચ્ચે સંકલનના અભાવ ચેટીચાંદની માફક રામનવમીની રજા પણ ફેરવવી પડે તેવી સ્થિતિ રામનવમી તા.૪ એપ્રિલનાં રોજ છે કે તા.૫ એપ્રિલે/ તે અંગે…

બાન લેબ્સ પરિવાર આયોજીત શ્રીકૃષ્ણ ચરિત્રકથા સત્સંગમાં ભાવિકો રસતરબોળ: મહાનુભાવોની ઉપસ્થિતિ બાન લેબ્સના પરમ ભગવદીય મૌલેશભાઈ ઉકાણી પરિવાર દ્વારા માતા-પિતાનું ઉપકારી ઉત્તરદાયિત્વ નિભાવવા તેઓની સાક્ષાત ઉપસ્થિતિમાં…

પ્રખર બુદ્ધિશાળી, તેજસ્વી અને પ્રેમાળ વિર્દ્યાી તરીકે તેમણે સહાધ્યાયીઓમાં ઘણી ચાહના મેળવી હતી અને શિક્ષકના પણ વાત્સલ્યને પાત્ર બન્યા હતા. વિર્દ્યાીઓની તેમના ઉપર કેટલી પ્રીતિ હતી…

મૂર્તી-સમાધી પૂજન, વિષ્ણુ યજ્ઞ, મહાપ્રસાદ, શોભાયાત્રા, બાપાની મહાઆરતી અને સંતવાણી સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમનું પાટડીના ઉદાશી આશ્રમના સીતારામ પરિવાર દ્વારા ભવ્ય આયોજન. ફરીદા મીર, જયમંત દવે,…

ઉકાણી પરિવાર આયોજીત કામાં ભાવિકોની વિશાળ સંખ્યામાં હાજરી: દિવ્ય-મધુર વાતાવરણમાં પોથીયાત્રા નીકળી: આચાર્યપીઠે પૂ.વ્રજરાજ કુમારના શ્રીમુખેી કાનું રસપાન ઉકાણી પરિવાર આયોજીત શ્રીકૃષ્ણ ચરિત્ર કા મહોત્સવમાં “ઓમ…

રાજકોટમાં બિરાજતા સ્થા. જૈન સાધુ-સાઘ્વીજીઓની યાદી: જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ સહિત નવપદ આરાધના ચૈત્ર માસની ઓળી પ્રારંભ ૨ – ૪ – ૧૭ થી થશે અને…

જે વ્યક્તિને ગ્રહોની પીડા સતાવી રહી હોય તે નિયમિત રીતે જો ગૌ માતાની સેવા કરે તો પણ તેના સંકટ દૂર થઈ જાય છે. જેમની કુંડળીમાં ધન…