Browsing: Devbhumi Dwarka

મંદિરનો વહીવટ અમદાવાદથી ચાલતો હોવાનો ગણગણાટ દેવભૂમિ દ્વારકા જીલ્લાના પ્રમુખતમ યાત્રાધામો પૈકીના એક એવા ભગવાન શ્રી કૃષ્ણની રાજધાની પૈકી શયનસ્થાન ગણાતાં બેટ દ્વારકાધીશ  મંદિરમાં આવેલ મંદિરના…

તા.૧૦ જુલાઇ ના રોજ ખંભાળીયા પો.સ્ટે. ના પોલીસ ઇન્સ. એચ.આર. કુવાડીયાના તથા પો.સબ. ઇન્સ. એન.આઇ.રાઠોડ તથા સ્ટાફના એ.એસ.આઇ જે.બી. જાડેજા તથા પો. હેડ કોન્સ. પ્રતાપભાઇ જેતશીભાઇ…

ભાણવડ તાલુકાના કલ્યાણપુર ગામ નજીક જોજરીઆઈ માતાનાં મંદિરે તા.૨૩ ના રોજ રબારી સમાજનો ઉત્સવ હોવાી ત્યાં ઘણા ધાર્મિક માણસો ભેગા થયેલ હતા અને ત્યાં બ્લડ ડોનેશન…

આજે પ્લાસ્ટીકનો ઉપયોગ ખૂબ જ પ્રમાણમાં થઇ રહ્યો છે. પાણીના પાઉચી માંડી શાકભાજી, અનાજ કરીયાણા, ખાણીપીણીની વસ્તુઓ દરેક જગ્યાએ મોટાપાયે પ્લાસ્ટીકનો ઉપયોગ થાય છે. આ પ્લાસ્ટીક…

દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે ગઇકાલ તા. ૬ જુલાઇ જેઠ વદ આઠમના રોજ ઓખા મંડળના ભામાશા ગણાતા તેમના પીતા સ્વ. વિરમભા આશાભા માણેકની પુણ્યતિથિ નીમીતે નાગેશ્વર રોડ…

ઓખામાં આઝાદી વખતની દાયકાઓ પુરાની પોસ્ટ ઓફિસ નવી બજાર વિસ્તારમાં આવેલ છે જેની બિલ્ડીંગ વર્ષે ૧૨૦રૂ.ના ભાડા પર ચાલી રહી છે. ગુજરાત જયારે ૨૧ સદી તરફ…

લાંબા સમયથી નાગેશ્વર રોડ પરની આ પાવન ભૂમિ પર નંદી શાળા- નંદી ઘરનું નિર્માણ કાર્ય ચલાવવામાં આવી રહ્યું હોય જે હાલમાં જ પરિપૂર્ણ થયેલ હોય થોડા…

ખસરા અને ‚બેદા નામના મહામારી રોગથી બચવા એમ.આર.રસીકરણ અભિયાન છેલ્લા ૪૦ વર્ષથી દુનિયાભરમાં ચાલી રહ્યું છે. ભારત દેશમાં પણ ઘણા વર્ષોથી બાળકોને આ રસિકરણ કરવામાં આવી…

અમદાવાદ સ્થિત સંસ્કૃતભારતી તેમજ દ્વારકાની શારદાપીઠ વિદ્યાસભાના સંયુકત ઉપક્રમે આગામી તા.૮મી જુલાઈને રવિવારના રોજ દેવભૂમિ દ્વારકામાં સૌપ્રથમવાર જ દ્વારકાના શારદાપીઠ ખાતે સંસ્કૃત સંમેલન યોજવામાં આવનાર છે.…

આગામી તા.૧૬ જુલાઇી સમગ્ર ગુજરાત રાજ્યમાં મિઝલ્સ રૂબેલા રસીકરણ અભિયાન શરૂ નાર છે, જે અંતર્ગત રાજયના ૯ માસી ૧૫ વર્ષની ઉંમરના તમામ બાળકોને મિઝલ્સ રૂબેલાની રસીથી…