Browsing: Gujarat News

કરૂણા ફાઉન્ડેશનના પ્રતીક સંઘાણી-રમેશભાઈ ઠકકરે કર્યો બાપુનો સત્સંગ પ્રખર ગાયત્રી ઉપાસક, પ્રાત: સ્મરણીય, પૂજ્ય શ્રી લાલ બાપુ(ગધેથડ, ઉપલેટા)  સાથે રાજકોટની શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ(એનિમલ હેલ્પલાઇન)નાં પ્રતિક…

ગણપતિ આયો બાપા રિધ્ધિ સિધ્ધી લાયો…… પંડાલમાં ત્રિકોણબાગ કા રાજાની 9 ફૂટ ઉંચી હીરાજડીત મૂર્તિ દર્શનાર્થીઓનું બનશે આકર્ષણ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર – ગુજરાતમાં સાર્વજનિક ગણેશ ઉત્સવોની…

સમર્પિત આયોગની બેઠકનો બીજો દિવસ: કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને બોટાદ જિલ્લામાંથી પણ 174 રજૂઆતો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી સમાજને અનામત અંગે સમર્પિત આયોગ દ્વારા આજે…

સુરત ખાતે ત્રિદિવસીય ‘વાયબ્રન્ટ વિવર્સ એક્સ્પો’ને ખૂલ્લો મૂકતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં ‘ફેડેરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસિએશન’(ફોગવા) આયોજિત ત્રિદિવસીય ‘વાયબ્રન્ટ વિવર્સ એકસ્પો-2022’ને…

લાલ સહેલી પ્રોજેક્ટ અંતર્ગત મહિલા સ્વાસ્થ્ય અને સ્વચ્છતા અંગે મેન્સ્ટ્રુઅલ કપના ઉપયોગ અંગે માહિતગાર કરતો વર્કશોપ યોજાયો દિન દયાળ અંત્યોદય યોજના અંતર્ગત રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન…

આકર્ષણના કેન્દ્ર સાબરમતી રિવરફ્રન્ટને એક દાયકો પૂર્ણ આ ફુટ ઓવરબ્રિજથી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્વિમના કેન્દ્રો જોડાઇ જશે અમદાવાદના આઇકોનિક સાબરમતી રિવરફ્રન્ટે પણ એક દાયકો પૂર્ણ કર્યો…

સવંત્સરી, ગણેશ ચતુર્થી અને નવરાત્રિના પર્વને ધ્યાનમાં રાખી પેચવર્કનું પ્રારંભ: ડામર એક્શન પ્લાનના કામ માટે પણ ટેન્ડર પ્રક્રિયા શરૂ ચોમાસાની સિઝનમાં શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે…

ત્રણ વખત ઔદ્યોગિક ક્રાંતિનો લાભ લેવામાં ભારત પાછળ રહી ગયું, હવે ચોથી ઔદ્યોગિક ક્રાંતિના સમયે ભારતે પણ ઝડપી નિર્ણયો લેવા પડશે નોકરીઓની પ્રકૃતિ બદલાઈ રહી છે,…

ફુટબોલ એસોસિએશન ડિસ્ટ્રીકટ બેંકનું સંયુકત આયોજન તડામાર તૈયારી ડીસ્ટ્રીકટ ફુટબોલ એસો.  તથા આર.સી.સી. બેંક દ્વારા તા. 29-8 થી 4-9 દરમ્યાન શેઠ જયંતિલાલ કુંડલીયા મમોરીયલ અન્ડર-14 તથા…

જૂની પેન્શન યોજના સહિતના અન્ય પડતર પ્રશ્નો મુદ્દે સરકાર માંથી હકારાત્મક નિરાકરણ ન મળતા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો જાહે2 ક2વામાં આવ્યા છે.…