Browsing: Gujarat News

ચૂંટણીની સમગ્ર કાર્યવાહી સંભાળવા હરકિશોરભાઈ બચ્છાના ચેરમેન પદે ત્રણ સભ્યોની સમિતિની રચના રાજકોટ ચેમ્બરની કાર્યવાહક સમિતિની ૨૪ સભ્યોની વર્ષ ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ના ત્રણ વર્ષની ચુંટણી…

સનસાઈન સ્કુલ અને મહાનગરપાલીકા દ્વારા નારાયણનગર આરોગ્ય કેન્દ્રની બાજુમાં ઢેબર રોડ અટીકાના ફાટક સામે ‘સ્વચ્છ ભારત અભિયાન’ અંતર્ગત શુલભ શૌચાલયના ઉપયોગ વિશે લોકોમાં જાગૃકતા આપે તે…

જરૂરીયાતમંદોને આનંદનગર, જ્ઞાન ગંગા ચોક, પુષ્પાબેન પંડયા માર્ગ અને કોઠારીયા રોડ ખાતેથી સસ્તાદરે મળી રહેશે દવાઓ ધી રાજકોટ ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ ક્ધઝયુમર્સ કો.ઓપરેટીવ સોસાયટી લીમીટેડ અપના બજાર…

ડવાઈન સ્મિ ૪ એપ્રિલે અને ડવેન બ્રેવો ૬ એપ્રિલે રાજકોટ આવશે: ગુજરાત લાયન્સની ટીમ આજે નેટમાં ફરી પરસેવો પાડશે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના ખંડેરી સ્તિ સ્ટેડિયમ ખાતે…

દર ૧૫ દિવસે બરફ બનાવવા વપરાતા પાણીનું બેકટોરીયોલોજીકલ અને પરિક્ષણ કરાવવું ફરજીયાત રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરમાં વકરી રહેલા પાણીજન્ય રોગચાળાને અટકાવવા માટે શહેરમાં નિયમોનું…

એફડીસીએ નિયમોનો ભંગ કરનાર દવા કંપનીઓનું લાયસન્સ માત્ર એક દિવસ સસ્પેન્ડ કરી સંતોષ માને છે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમીનીસ્ટ્રેશન દ્વારા રાજયમાં ખાદ્ય અને દવાઓનું નિર્માણ…

આરોગ્ય ક્ષેત્રે બેદરકારી રાખવાના કારણે જૂનાગઢ એચઆઈવી કાંડ જેવા અનેક દાખલા સરકાર સમક્ષ હોવા છતાં સરકાર હજુ ભુલોમાંથી કશુ શીખી ન હોવાનું ફલીત ઈ રહ્યું છે.…

સરકારના આરોગ્ય કેન્દ્રો તેમજ હોસ્પિટલોમાં બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે વ્યવસ ન હોવાનો કેગના રિપોર્ટમાં ધડાકો કેગ દ્વારા રાજય સરકારે બાયોમેડિકલ વેસ્ટ બાબતે દાખવવામાં આવેલી બેદરકારીનો ઘટસ્ફોટ…

એસ.ટી.ના મુસાફરોના અચ્છે દિન: એક પછી એક લાંબા ‚ટની નવી બસો શરૂ કરતુ રાજકોટ એસ.ટી.ડિવીઝન રાજકોટ એસ.ટી.ડિવીઝન દ્વારા મુસાફરોની સરળ અને ઉત્તમ સુવિધા મળી રહે તે…

બિઝનેસમાં ૪૦૦ કરોડનો વધારો: ૧૩૮ કરોડની શેર કેપિટલ અને ૧૮ ટકા ડિવીડન્ડ આપવાની ભલામણ: નાણાકીય વર્ષના અંતિમ દિવસે જ પત્રકાર પરિષદમાં પરિણામો જાહેર કર્યા ધી કો-ઓપરેટીવ…