Browsing: Rajkot

મારા,તારા નહીં આપણા ‘હરેશ’ને જૈન સમાજનો જબ્બર પ્રતિસાદ ડાહી કોમે બૂલેટ નહીં બેલેટ દ્વારા બીજાના ખભ્ભે બંદુક ફોડવાની લેભાગુ પ્રવૃત્તિ કરવાવાળાને જાકારો આપ્યો સમાજ માટે કંઈક…

સાત નારી ગેંગ, ન્યારી વકીલ હત્યા કેસ, મંદિર ચોરી કરતી ગેંગ, કસ્ટમ સિપાહી ત્રિપલ મર્ડર કેસનો ભેદ ઉકેલ્યો: લાપતા 52 બાળકોને શોધી કાઢ્યા રાજકોટ ગ્રામ્યમાં રીડર…

ગુરૂવારે વહેલી સવારે અચાનક લાગેલી આગ ભભૂકતા આઠ વેઇટર દાઝયા’તા શહેરની ભાગોળે આવેલા કાલાવડ પર નિરાલી રિસોર્ટમાં વેઇટર તરીકે કામ કરતા આઠ રાજસ્થાનીની રૂમમાં અચાનક આગ…

ટોક્યો ઓલમ્પિકમાં ભારતના ભારતના તારલાઓ ચમક્યા છે. આ તારલાઓને પીએમ મોદી આજ રોજ સન્માનીત કરવાના હતા. વિજેતા ખેલાડીઓની ટિમ પીએમના નિવાસસ્થાને પહોંચી હતી. ત્યારે બધા જ…

3.03 કરોડ નાગરિકોને પ્રથમ ડોઝ અને 97 લાખ લોકોને બંને ડોઝ અપાયા વૈશ્ર્વિક મહામારી કોરોનાને નાથવા માટે હાલ વિશ્ર્વ આખા પાસે એક માત્ર હથીયાર વેકિસન છે.…

મહિલા ટ્રકના ટાયરમાં ફસાતા મહામહેનતે બહાર કઢાઈ : ટ્રકનો સામાન રોડ પર રેલમછેલમ  રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે ભંગાર ભરેલા ટ્રકે એક મહિલાને હડફેટે લીધી હતી. અને ટ્રક સર્વિસ રોડ પર ચડી ગયો હતો અને મહિલાનો બચાવ કરી તેણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક ભંગાર ભરેલી ટ્રકે મહિલાને હડફેટે લીધી હતી. જેમાં મહિલા ટ્રકના ટાયર નીચે ફસાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. અને લોકોમાં અફરાતફરી મચી હતી બાદ આ બનાવની જાણ ફાયરબ્રિગેડને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જવાનોએ મહામહેનતે મહિલાને બહાર કાઢી હતી અને તેણીને પોલીસ વાનમાં જ ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી છે.ટ્રક ડ્રાયવર બ્રેક ફેલ થયા હોવાથી અકસ્માત સર્જાયો તેવું પોલીસ સમક્ષ રટણ કરી રહ્યો છે

છેલ્લા ૧૫ દિવસમાં સાત ડોકટરોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો: ડૂબી જવાથી એક અઠવાડિયામાં સાત લોકોના જીવનદીપ બુજાયા રાજકોટની ભાગોળે આવેલા લોધિકા ગામની ખીરસરા નદીમાં ન્હાવા પડેલા બે…

72માં વનમહોત્સવની ઉજવણી: 21માં સંસ્કૃતિક વનનું પ્રજાર્પણ કરતા સીએમ વલસાડ : તા: 14 :  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ‘આઝાદીના અમૃત મહોત્સવ’ના પૂર્વદિને મારુતિ નંદન હનુમાનજીને સમર્પિત ગુજરાતના…

શહેરના પ્રતિષ્ઠિત વેગન ક્રશ બેકરી ળા રાજેશભાઈ જેસાણી દ્વારા નવા બસ સ્ટેન્ડ બસપોર્ટમાં પેટ પૂજાના નામથી ફાસ્ટફૂડ અને નમકીન સ્ટોરનો શુભારંભ પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજના…

ધાણાજીરામાં કલર અને સ્ટાર્ચની ભેળસેળ: હળદરમાં હેવી મેટલ્સની હાજરી મળી આવી, સીંગતેલમાં વધુ માત્રામાં આયોડીન જણાતા નમુના ફેઈલ ફરાળી ચીજ-વસ્તુઓમાં ભેળસેળ કરવામાં આવતી હોવાની શંકાના આધારે…