Abtak Media Google News

સાબરકાંઠા સમાચાર

સાબરકાંઠામાં પગપાળા જઈને પરત ફરતા યુવકનું અકસ્માત થયું છે . સમગ્ર બનાવ ઇડર તાલુકાના ગંભીરપુરા પાસે થયો છે .રાજસ્થાનના ડુંગરપુર થી અંબાજી દર્શન કરી પરત ફરતા અકસ્માત નડ્યો  છે . ચા નાસ્તો કરતા સાઈડમાં જતા ઇકો કાર સટલિયા જોખમી રીતે હંકારતા  અકસ્માત સર્જાયો છે . હાથ, પગ અને મોઢા ના ભાગે ગંભીર રીતે ઘાયલ થતા ઇડર સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે .

સંજય દિક્ષિત

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.