Browsing: National

સાંસદ મોહનભાઈ કુ્રંડા૨ીયાએ  વડાપ્રધાન ન૨ેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી એનડીએ સ૨કા૨ના બજેટને આવકા૨તા કેન્દ્ર સ૨કા૨ ધ્વા૨ા ૨જુ ક૨વામાં આવેલ આ બજેટમાં તમામ વર્ગને ૨ાજી ક૨વામાં આવ્યા છે ત્યા૨ે…

વાઘાણીએ બજેટને આવકારતાં જણાવ્યું હતું કે, આ બજેટ સર્વસ્પર્શી, સર્વવ્યાપી અને વિકાસને વેગ આપનારું બજેટ છે. ખેડુત, ગરીબ, શ્રમિક, મધ્યમ વર્ગ, મહિલા તેમજ યુવાનો સહિત સમાજના…

“સ્વતંત્ર ભારતના આજ સુધીના શ્રેષ્ઠ અને અત્યંત સરાહાનીય બજેટ બદલ નાણાંમંત્રીને અભિનંદન મજબૂત અને શક્તિશાળી સરકારે અભૂતપૂર્વ બજેટ રજૂ કરીને સમગ્ર દેશવાસીઓ સમક્ષ વધુ એક વખત…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. લોકસભા ચૂંટણી અગાઉ અહીં તેઓ ઠાકુરનગરમાં રેલી કરીને ચૂંટણી પ્રચારની શરૂઆત કરી રહ્યાં છે. તેમની રેલીમાં મોટી સંખ્યામાં…

દેશમાં અલગતાવાદી અને આતંકવાદી પ્રવૃતિઓમાં વારંવાર પકડાતા સીમીના કાર્યની હરકતો વચ્ચે સરકારે સીમી પર પાંચ વર્ષનો પ્રતિબંધ જાહેર કર્યો છે. ધ સ્ટુડન્ટ ઇસ્લામિક મુવમેન્ટ અને ઇન્ડિયા…

હાય રે અંધશ્રઘ્ધા…!! બિહારના બેગુસરાઇના તાંત્રિકે નરબલીને યોગ્ય ઠેરવવા પોતાના પુત્રથી બલી આપવા તૈયાર હોવાનો વીડિયો વાયરલ કરતા તંત્ર દોડતું થયું ર૧મી સદીમાં સતત વિકસી રહેલી…

અયોઘ્યા મુદ્દો માત્ર ચૂંટણીલક્ષી ન બનાવો: તે લોકોની શ્રઘ્ધાનો વિષય છે: મોહન ભાગવત તારીખે પે તારીખ નહી પણ વરસોના વર્ષ જેમ આદકાળથી પેન્ડીંગ રામમંદીરનો ફરીથી લટકી…

કેસને લઈ ૪૩ સાક્ષીઓની સુચી અદાલતને સોંપાઈ સુપ્રિમ કોર્ટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલને ૨૦૧૭ના રાજયસભા ચુનાવ સંબંધિત જે યાચિકા રજુ કરવામાં આવી હતી તેના પર…

આર કોમ સ્વીડીસ કંપની સાથેના વિવાદમાં અદાલતના શરણે અનિલ અંબાણીની ટેલીકોમ કંપની રિલાયન્સ કોમ્યુનિકશને રૂ.૧૬ હજાર કરોડના કરજાની ભરપાઈ માટે વહેંચવા કાઢેલી આરકોમ અત્યારના અનેક વિવાદોમાં…

ઈવીએમ ચૂંટણીમાં ગેરરીતિનું કારણ બનતા હોવાથી લોકોના મનની આશંકા દુર થવી જોઈએ દેશના તમામ વિપક્ષ ચુંટણીમાં ઈવીએમમાં કહેવાતી ગેરરીતિના દાવા સાથે દરેક બુથમાં વીવીપેટના થોડા અને…