Browsing: National

Government

હૈદરાબાદ કોર્ટે જામીન આપતા ૭ વર્ષ બાદ જેલમાંથી છુટશે વર્ષ ૨૦૧૭ મક્કા મસ્જિદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં હૈદરાબાદ કોર્ટે વર્ષ ૨૦૧૦ી જેલમાં રહેલા સ્વામી અસીમાનંદને જામીન આપ્યા…

તા.૬ સુધીમાં તમામ પક્ષકારોને તેમની લેખીત રજૂઆત કોર્ટ સમક્ષ મુકવા આદેશ રામ જન્મ ભૂમિ – બાબરી મસ્જિદ વિવાદમાં બન્ને પક્ષોએ સમાધાન કરવાનો મત ોડા દિવસ પહેલા…

કાગળ બચાવો…જંગલ બચાવો… : દેશની વડી અદાલત આગામી ૬ થી ૭ મહિનામાં પેપરલેસ વા જઈ રહી છે. આ મામલે ચિફ જસ્ટીસ જે.એસ. ખેહરે ગઈકાલે જાહેરાત કરતા જણાવ્યું…

એનજીઓ રેલવેના પ્લેટફોર્મ પર ફૂડ અને હેન્ડીક્રાફટ સહિતના પોતાના ઉત્પાદનો વેચાણમાં મુકી શકશે દેશમાં સ્પાયેલી એનજીઓ સમાજની સેવા માટે વ્યાપ વધારે શકે તેવા હેતુી રેલવે દ્વારા…

નવા આયોગના ગઠનની સો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતોની વ્યાખ્યા નવેસરી કરાશે: જાટ આરક્ષણ સહિત દેશમાં ઓબીસી આરક્ષણની માંગણીઓને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની…

સત્તા સંભાળ્યા બાદ યોગીએ લીધા ધડાધડ નિર્ણયો: યુપીમાં ગેરકાયદે કતલખાના ગણાશે ગુનાહિત કૃત્ય: બે દિવસમાં એન્ટી રોમિયો સ્કવોડી ૧૦૦૦ હજાર રોમિયોને પકડયા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તરીકેનો ચાર્જ…

૪૦ લોકો ઘાયલ થયા યુકેની પાર્લામેન્ટમાં આતંકી હુમલો થયો છે. જેમાં મૃત્યુઆંક વધીને પ થયો છે. જેમાં ૪૦ લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. જેમને નજીક હોસ્પિટલમાં…

જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશને ઘડયું નવું ફ્રેમ વર્ક: સુપ્રીમની પેનલને પાઠવ્યો જવાબ હવે કાર રજીસ્ટ્રેશન વેળાએ થર્ડ પાર્ટી ૩ વર્ષનું વાહનનું વીમા પ્રીમીયમ એકી સાથે જ ભરી…

Income Tax | Government

નવા ફાયનાન્સ બીલમાં ટ્રસ્ટને મળતા ભંડોળ મામલે અનેક રાહતો સગા-વ્હાલાઓના ફાયદા માટે રોકડ કે, સંપતિના ‚પમાં ટ્રસ્ટને અપાયેલી ગીફટ ઉપર હવેી કર લાગશે નહીં. લોકસભામાં આ…

કલા ક્ષેત્રે ભારત અને ચીન મીલાવી રહ્યા છે હાથ: નવુ ચેપ્ટર શરૂ થશે હવે ચીન ભારત સહિતના બ્રિક્સ દેશો સાથે સંયુક્ત રીતે ફિલ્મ પ્રોડક્શન કરશે! આ…