Abtak Media Google News

Table of Contents

CM વિજય રુપાણી આજે મુંબઈમાં વાઈબ્રન્ટ સમિટ 2019ને લઇને બેઠકોનો દોર યોજી રહ્યાં છે. જેમાં વાયબ્રન્ટ સમિટ 2019ના ભાગરૂપે મુંબઈમાં અગ્રણી ઉદ્યોગગૃહો સાથે રાજ્યમાં વિવિધ ક્ષેત્રે મૂડી રોકાણો મેળવવવા બેઠકોનો દોર આજે સવારથી શરુ કર્યો છે. આજે વન ટુ વન બેઠકના પ્રથમ તબક્કામાં ટાટા સન્સ લિમિટેડ આરપીજી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ હીરાનંદાની ગ્રુપના સઁચાલકોને મળીને ગુજરાતમાં તેમના પ્રોજેક્ટના ભાવિ રોકાણો માટે ફળદાયી પરામર્શ કર્યો હતો.

સીએમ રુપાણીએ તેમને આગામી વાયબ્રન્ટ સમિટમાં સહભાગી થવા નિમંત્રણ આપવા સાથે આ રોકાણોને વાસ્તવિક સ્વરૂપ આપવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં ગુજરાતના વિકાસને આગળ કરીને ગુજરાત આંતરમાળખાકીય સુવિધાઓમાં દેશનું અગ્રણી રાજ્ય છે તેનો વ્યાપક લાભ લેવા પણ આ ઉદ્યોગકારોને સૂચવ્યું હતું.

આ ઉપરાંત ગિફ્ટ સિટી હવે ગ્લોબલ ફાયનાન્સિયલ હબ બન્યું છે ત્યારે આ સંચાલકો પોતાના રોકાણ અને કારોબાર ત્યાં શરૂ કરે તે માટે પણ વિજયભાઈ રૂપાણી એ ચર્ચા કરી હતી.

વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ 2019 ની પૂર્વ તૈયારી રૂપે મુંબઇમાં ગ્લોબલ બિઝનેસ લીડર્સ સાથે વન ટુ વન બેઠકનો પ્રારંભ કર્યો હતો. Shri Rashesh Shah President of FICCI સાથે મિટિંગ કરી હતી.

00 401 5
મુખ્યપ્રધાન વિજય રુપાણી આજે મુંબઈમાં વાઈબ્રન્ટ સમિટ 2019ને લઇને Shri Nikhil Merchant, MD of Swan Energy LTD. સાથે મિટિંગ કરી હતી.
002 102 6

આ ઉપરાંત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ Shri જાવેદ ઝીઆ, Vice President of Abbott India ltd. સાથે મિટિંગ કરી હતી.

03 3

003 1CM વિજયભાઈ રૂપાણી મુંબઈમાં વાઈબ્રન્ટ સમિટ 2019ને લઇને  શ્રી બી. કે. ગોયંકા, ચેરમેન, વેલસ્પન ltd. સાથે મિટિંગ કરી હતી.

004 104 4
વિજયભાઈ રૂપાણી શ્રી Rajesh Kumar ચેરમેન, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે મિટિંગ કરી હતી.

000500505 2
 CM વિજયભાઈ એ શ્રી આર ડી શ્રોફ, Chairman and MD Of UPL Ltd સાથે મિટિંગ કરી હતી.

06 3

0006006

વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ 2019 ની પૂર્વ તૈયારી રૂપે મુંબઇમાં ગ્લોબલ બિઝનેસ લીડર્સ સાથે વન ટુ વન બેઠકનો પ્રારંભ કર્યો હતો. shri Dilip Shanghvi, MD of Sun Pharma સાથે મિટિંગ કરી હતી.

000700707 1

વિજયભાઈ રૂપાણીએ  શ્રી નિરંજન હિરાનંદાણી ,Chairman and MD of Hiranandani Group સાથે મિટિંગ કરી હતી.

000800808વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ 2019 ની પૂર્વ તૈયારી રૂપે મુંબઇમાં ગ્લોબલ બિઝનેસ લીડર્સ સાથે વન ટુ વન બેઠકનો પ્રારંભ કર્યો હતો. શ્રી હર્ષ ગોયંકા, ચેરમેન, RPG Enterprises ltd. સાથે મિટિંગ કરી હતી.

000900909 1આ ઉપરાંત CM વિજયભાઈ રૂપાણીએ એન. ચંદ્રશેખરન, ચેરમેન, ટાટા સન્સ લિ. સાથે મિટિંગ કરી હતી.
001001010 18

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.