Abtak Media Google News

મકાઉ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલૉજી જે ચીનના અવકાશ વ્યવસ્થાપન સાથે નજીકથી કામ કરે છે,ત્યાંના અધ્યાપક પ્રોફેસર ઝુ મેન્ઘૂઆએ જણાવ્યું હતું કે, “આ અવકાશ અભિયાન બતાવે છે કે ચાઇના ઊંડા અવકાશ સંશોધનમાં અદ્યતન વૈશ્વિક સ્તરે પહોંચી ગયું છે.

Advertisement

ચીને ગુરુવારે ચંદ્રના પાછળના ભાગમાં (જે ધરતી પરથી દેખાતો નથી) ત્યાં તેમનું સ્પેસક્રાફ્ટ ચાંગી-4 ઉતારવામાં આવ્યું છે. ચંદ્રના આ ભાગ પર કોઈએ પહેલીવાર સ્પેસક્રાફ્ટ લોન્ચ કર્યું છે. અત્યાર સુધી અમેરિકા, રશિયા અને ચીન જ ચંદ્ર પર સ્પેસક્રાફ્ટ ઉતારી શક્યા છે. ઈસરોનું ચંદ્રયાન-1 હજી ચંદ્ર પર ઉતારવામાં આવ્યું નથી. તે ચંદ્રના પરિભ્રમણ માટે મોકલવામાં આવ્યું છે. ઈસરો આ મહિનાના અંતમાં તેમનું બીજુ મૂન મિશન- ચંદ્રયાન-2નું લોન્ચિંગ કરે તેવી શક્યતા છે.

ભારતીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) ચંદ્રયાન -1 પર ઉતાર્યું ન હતું. તે ચંદ્રની ભ્રમણકક્ષામાં મોકલવામાં આવ્યો હતો. આ મહિનાના અંત સુધીમાં ઇસરો તેનો બીજું ચંદ્ર મિશન ચંદ્રયાન -2 લોન્ચ કરી શકે છે. પ્રથમ ચંદ્રયાન-2 ને ઓક્ટોમ્બરમાં લોન્ચ કરવાનું હતું.ત્યારબાદ  તેની તારીખ 3 જાન્યુઆરી સુધીવધારવામાં આવી હતી. હવે તેની તારીખ 31 જાન્યુઆરી રાખવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.