Abtak Media Google News

ઝિંગલ બેલ, ઝિંગલ બેલ, ઝિંગલ ઓલ ધ વે….

મુંજકા ખાતે આવેલ પોદાર ઇન્ટરનેશન સ્કુલમાં ક્રિસમસ ડે નું સેલીબ્રેશન રાખવામાં આવ્યું હતું. જેમાં સ્કુલના વિઘાર્થીઓએ ખુબ જ આનંદપૂર્વક ભાગ લીધો હતો.

Advertisement

આ કાર્યક્રમમાં વિઘાર્થીઓએ ક્રિસમસનું મહત્વ દર્શાવતું નાટક કરીને વિઘાર્થીઓને તેમજ શિક્ષકોને એક સુંદર મેસેજ પણ આપ્યો.

Vlcsnap 2018 12 22 13H31M10S200

તેમજ સ્કુલના વિઘાર્થીઓની અને શિક્ષકોની વિશ એક ચીઠ્ઠીમાં લખાવડાવીને તેને ચર્ચમાં પણ અર્પણ કરી આ કાર્યક્રમમાં વિઘાર્થીઓ ક્રિસમસના પહેરવેશમાં આવીને ક્રિસમસ કાર્યક્રમની શોભા વધારી હતી. તેમજ આખી સ્કુલને ખુબ જ સુંદર રીતે શણગારી પણ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.