Abtak Media Google News

સ્વતંત્રતા દિવસની ઉજવણી અંતર્ગત શહેરમાં વિવિધ કાર્યક્રમો ઉજવાઈ રહ્યા છે. જેના અનુસંધાને મહાનગરપાલિકા દ્વારા ‘હું અને મારું બાળક’ વિષય ઉપર બાળક ઉછેર અંગે સ્પર્ધા યોજાઈ ગઈ.22222જેમાં બાળકના લન્ચ બોકસમાં નાસ્તા તથા બાળકના આઈકયુ સહિતના વિષયોને વણી લેવામાં આવ્યા હતા. ઉદઘાટન મેયર બીનાબેન આચાર્યએ કર્યું હતું.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.