Abtak Media Google News

વિશાળ સંખ્યામાં કોંગીઓ સોમાભાઈ પટેલ સાથે ફોર્મ ભરવા સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસે પહોંચ્યા

સુરેન્દ્રનગર બેઠક ઉપર થી લોક સભા ની ચૂંટણી માટે કોંગ્રેસ માંથી સોમા ભાઈ પટેલ આજે ઉમેદવારી નોંધાવી  છે.ત્યારે ગઈ કાલે કોંગરેસ પક્ષ દ્વારા ગુજરાત ની લોકસભા ની ચૂંટણી માટે ત્રણ વધુ ઉમેદવાર ના નામો ની જાહેરાત કરવા માં આવી હતી.

જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં થી કોંગરેસ માંથી અંતે કેટલીક અટકળો બાદ સોમાભાઈ પટેલ નું નામ નક્કી કરી જાહેર કરવા માં આવ્યુ હતુ.ત્યારે કોંગ્રેસ અને અન્ય પાર્ટી માંથી સોમાભાઈ પટેલ ત્રણ વખત લોક સભા જીતી ચુક્યા છે. ત્યારે અંતે સોમા ભાઈ નું નામ ગઈ કાલે સાજે કોંગ્રેસ હાઇકમાન્ડ દવારા સુરેન્દ્રનગર બેઠક પર થી સુનિચિત કરવા માં આવ્યુ હતુ.

સોમાભાઈ એ સુરેન્દ્રનગર જિલ્લા ની લોક સભા લડવા માટે  નામ જાહેર કરવા પહેલાજ ફોર્મ ઉપડીયું હતું.અને મીડિયા સમક્ષ ટિકિટ આપીયા પહેલાજ દાવો કર્યો હતો કે કોંગરેસ લોકસભા ની સુરેન્દ્રનગર બેઠક ની ટિકિટ મેનેજ આપશે.ટિકિટ આપશે તો ચોકકસ લડીસ સોમા ભાઈ પટેલ નો પ્રબળ દાવો પણ સોમા ભાઈ પટેલ દવારા કરવા માં આવીયો હતો.

ગઈકાલે બપોરે સોમા ભાઈ ની ઓફીસે બેઠક મળી હતી ને કોંગ્રેસ પક્ષ દવારા ઑફિશિયલ જાહેરાત કરવા માં આવિ હતી. ત્યારે આજે સોમાભાઈ કોંગ્રેસ માંથી ઉમેદવારી નોંધાવી હતી જેમાં વિસાલ સંખ્યા માં કોંગી સભ્યો જોડાયા હતા.આજે સુરેન્દ્રનગર કલેક્ટર ઓફીસ માં જઇ ને સોમાભાઈ એ ઉમેદવારી નોંધાવી હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.