Abtak Media Google News

રંગીલા રાજકોટને વધુ કલરફૂલ બનાવતા પ્રોજેકટ ચિત્ર નગરી અંતર્ગત રવિવારના રોજ મવડી ઓવરબ્રીજ ખાતે ચિત્રનગરીના ૧૨૫ કલાકારો દ્વારા બ્રીજના તમામ વિશાળકાય ૨૮ પીલર તેમજ ૪ વિશાળ દિવાલો ઉપર કચ્છી બાંધણી વર્ક, ભાતીગળ ચિત્રો તથા ગ્રામ્ય સંસ્કૃતિ આધારીત ચિત્રો બનાવવામાં આવ્યા હતા.Img 20190408 Wa0013

મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની તથા ચિત્રનગરીના પ્રણેતા જીતુભાઈ ગોટેચા દ્વારા આ થીમને તૈયાર કરવામાં આવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.