વિઠ્ઠલપુર ગ્રામ પંચાયતમા કોર્ટ ક્લિનિક ની સ્થાપના કરવામાં આવી જેમા જીલ્લા મુખ્ય ન્યાલય ના જજ શ્રી મોગલ , જીલ્લા જજ શાહ , દેવેનદ્વ , કોડીનાર કોર્ટ જજ મલિક સાહેબ, પરમાર , કોડીનાર સિનિયર વકીલ ઉપાધ્યાય ,વિજય ખખર ,કોડીનાર તમામ વકીલ ઓ,મામલતદાર ગોહિલ , તાલુકા વિકાસ અધિકારી વાઘેલા , પિ.આઈ. ચાવડા તથા તેમની ટીમ, સરપંચ શ્રીઓ,તાલુકા પંચાયતનાં સભ્યઓ, કોર્ટ નો તમામ સ્ટાફ, અને પંચાયત ના તમામ સભ્યો, ગામના વડીલો, અને ખુબ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને ખુબ સુંદર આયોજન આ કાર્યક્રમ સફળ રહ્યો હતો
Trending
- ‘ફક્ત મહિલાઓ માટે’ પછી હવે આવશે ફિલ્મ ‘ફક્ત પુરુષો માટે’ જાણો ક્યારે રિલીઝ થશે
- માંગરોળની જીવાદોરી ઓઝત ડેમમાં પાણી હોવા છતા પાણીના ધાંધીયા
- ચારધામ યાત્રા માટે 15 લાખથી વધુ શ્રઘ્ધાળુઓએ કરાવી નોંધણી
- ઘડિયાળ ઉદ્યોગના કાંટા “ઉંધા” ફરવાના શરૂ
- પાંચ હજાર વર્ષ જૂની કચ્છની અજરખ કળાને મળ્યું જીઆઇ ટેગ
- પ્રાથમિક-માધ્યમિક શિષ્યવૃતિની પરીક્ષામાં 2.80 લાખ વિધાર્થીઓ હાજર રહ્યા
- ‘તારાથી મારી ગાડી કેમ ચેક થાય?’: NSUI પ્રમુખે પોલીસકર્મીને માર માર્યાની ફરિયાદ
- મેડિકલ માલ-સામાનની આડમાં લાવવામાં આવેલો રૂ.16.43 લાખનો દારૂ કબ્જે