Abtak Media Google News

રેસકોર્સ ખાતે ભારતીય નારી વિષય પર બેનમૂન ચીત્રો, તસવીરો નિહાળવા ઉમટયા પ્રબુધ્ધો

રાજયમાં સૌ પ્રથમવાર ડો.શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી, રેસકોર્સ ખાતે ૮ શહેરનાં ૪૪ મહિલા કલાકારોના ચીત્ર અને તસવીર પ્રદર્શન ‘નારી તું નારાયણી’ ખૂલ્લુ મૂકાયું છે. પ્રદર્શનનો વિષય ભારતીય નારી આધારીત છે. પ્રદર્શનનું આયોજન સુરક્ષા સેતુ સોસાયટી તથા નારી શકિત એજયુ.ટ્રસ્ટ ભાવનગર દ્વારા કરવામા આવ્યું છે. પ્રદર્શન આગામી તા.૧૫ સુધી સવારે ૧૦ થી રાત્રે ૮ વાગ્યા સુધી નિહાળી શકાશે. આજરોજ ઉદઘાટન પ્રસંગે અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.