Abtak Media Google News

ગરમી ની રજાઓ શરૂ થતાજ બધાજ ક્યાક ને ક્યાક મસ્તી કરવા નિકડી જાય છે. બોલીવુડ ફિલ્મ ઇંડસ્ટ્રી પણ કઈક આના જેવીજ છે. જ્યાં એક બાજુ બોલીવુડ ના મોટા સ્ટાર્સ AIFFA 2018 માં ધૂમ મચાવે છે તો બીજી બાજુ ભાઇજાન(સલમાન ખાન) પોતાની પૂરી ટીમ સાથે વિદેશ માં ધમાકા કરી રહ્યા છે.

Advertisement

સલમાન ખાન આ સમયે જોર્જિયા,એટલાંટા માં પોતાના ‘દ-બૈગ રેલોડેડ યુએસ ટુર’ માટે ગયા છે. ત્યાં સલમાન ખાન અને બોલીવુડ ના દિગ્ગજ સ્ટાર્સ પોતાના ડાંસ પર્ફોમન્સ થી લોકો ના દિલ ને ઘાયલ કરી રહિયા છે. હાલમાજ તેના ડાંસ પર્ફોમન્સ ના વિડિયો સામે આવ્યા છે જેમાં બોલીવુડ ના સ્ટાર્સ ડાંસ કર્તા નજર આવ્યા છે

જ્યાં સુધીમાં દર્શકો ના ઉત્સાહ ની વાત કરવામાં આવે તો ભાઇજાનની દબંગ સ્ટીલેજ દર્શકો ને ચરમ સીમાએ પહોંચાડી દીધા છે. સલમાન ખાન એ પોતાની સુપર હિટ ફિલ્મ દબંગ ના સોંગ ‘હૂડ-હૂડ દબંગ-ડબંગ’ પર ઝૂમી ઉઠ્યા હતા. આ ઉપરાંત સલમાન ખાન પ્રભુ દેવા ની સાથે પણ ફિલ્મ વાંટેડ ના સોંગ પર ડાંસ કર્યો હતો.

તમને જણાવી દઈએ કે સલમાન ખાન ‘દ-બૈગ રેલોડેડ યુએસ ટુર માટે જૈક્લીન ફર્નાંડિસ, કૈટરીના કૈફ, સોનાક્ષી સિંહા, પ્રભુ દેવા, મનીષ પૉલ, ડેજી શાહ અને ગુરુ રાંધવા ની સાથે ગયા છે.

જુઓ વિડિયો…

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.