Abtak Media Google News

ગાંધીનગર સમાચાર

ગાંધીનગરના ચિલોડા ખાતે મોનીટરીંગ સેલના દરોડા પડયા હતા. ચિલોડા પોલીસની હદમાં ગાંધીનગર SMCની રેડ દરમ્યાન વિદેશી દારૂ મળી આવ્યો હતો . ચિલોડાના છાલા ગામના આશાપુરા ઢાબાના પાર્કિંગમાંથી IMFLની 2904 વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી છે . SMC એ રેડ દરમિયાન 950 કેસ અને 4 લાખ 76 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે . SMCએ ભાથી ડામોરને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે . SMCના પોલીસ સબ સ્પેકટર M R બુખારી દ્વારા  રેડ કરાઇ હતી .

વિશાલ સાગઠિયા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.