Abtak Media Google News

ગાંધીનગર સમાચાર

ગાંધીનગર LCBએ ક્લોલના આંબેડકર નગર પાસેથી રિક્ષામાં બેસાડી લૂંટ ચલાવનાર બે ઇસમની ધરપકડ કરી છે . ગાંધીનગર LCBએ તૌફિક ઉર્ફે બાંગળ અને રમજાન ઉર્ફે સરફરાઝ ભોટને ઝડપી પાડ્યા છે . આરોપી પાસેથી LCBએ એક નંગ રીક્ષા, સોનાના દાગીના મળી કુલ રૂપિયા એક લાખ 230ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો છે . બન્ને આરોપી છેલ્લા ઘણા સમયથી રિક્ષામાં પેસેન્જર બેસાડી લૂંટ ચલાવતા હતા. ગાંધીનગર LCBએ અલગ અલગ ટિમો બનાવી ગુનાનો ભેદ ઉકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે .

વિશાલ સાગઠિયા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.