Abtak Media Google News

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દિલ્હીની એમ્સથી ડિસ્ચાર્જ થઇ ગયા છે. એમ્સના ડોક્ટરોએ 15 દિવસ સુધી અમિત શાહને બેડરેસ્ટની સલાહ આપી હતી.

હાલ ભાજપના ઘણા નેતા અસ્વસ્થ છે. નાણા મંત્રી જેટલી સારવાર માટે અમેરિકા ગયા છે. તર્ક લગાવવામાં આવી રહ્યા છે કે તેઓ ફેબ્રુઆરીના અંતિમ બજેટમાં હાજરી આપશે નહીં. જેટલીના ના હોવાથી પ્રચાર સમિતિની પહેલી બે બેઠકોમાં ચૂંટણી થીમ અને મુખ્ય એજન્ડા નક્કી થઇ શક્યો નહતો. કેન્દ્રીય મંત્રી પ્રસાદને પણ એક સપ્તાહ બેડ રેસ્ટ કરવો પડ્યો તો બીજી બાજુ થોડા સેમય પહેલા શુગર લેવલ વધી જવાના કારણે મુંબઇમાં સ્ટેજ પર બેહોશ થઇ ગયેલા ગડકરી હાલ સ્વસ્થ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.