Abtak Media Google News

સુપ્રસિદ્ધ એવા ચોટીલામાં બિરાજતા ચામુંડા માતાજીના દર્શન માટે નવા વર્ષની શરૂઆત માં મોટી સંખ્યા શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા.કોઈ અનિચ્છીય બનાવ ન બને તે માટે પોલીસે ખડેપગે પોતાની ફરજ બજાવી હતી.

Screenshot 10 6

સૌરાષ્ટ્ર તરફ જતા યાત્રાધામોનું મુખ્ય પ્રવેશ દ્વાર ગણવામાં આવતા સુપ્રસિદ્ધ એવા ચોટીલા માં બિરાજતા ચામુંડા માતાજીના દર્શન કરવા માટે નવા વર્ષ ના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

Screenshot 12 2

માં ચામુંડા ના દર્શન કરવા માટે યાત્રિકો પોતાના વાહનો તેમજ પગપાળા ચાલીને આવીને નવા વર્ષના પ્રથમ દિવસ થી શરુ થયેલ વર્ષ આરોગ્ય માટે સુખાકારી તેમજ દેશ પર આવતી આપતી અંગે ભકતજનો એ મતાજના ચરણોમાં શિશ ઝુકાવીને પ્રાથના કરી હતી.અને ચોટીલા પોલીસ ઇન્સ્પેકટર જે જે.જાડેજા,પાંચ પોલીસ સબ ઇન્સ્પેકટર સહિત 160 કેટલા પોલીસ જવાનો એ કોઈ અનિછીય બનાવ ન બને તે માટે ખડેપગે રહીને પોતાની ફરજ બજાવી હતી..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.