Abtak Media Google News

ધોરાજીની સીમમાંથી મરચાની ચોરીનો ચોર પકડાયો ધોરાજી ના ખેડૂત નુ ખેતર જામકંડોરણા રોડ પર આવેલ યાર્ડ મા મારચા ની આવક બંધ હોવાથી પોતાના ખેતર લાલ મરચા ની ભારી ઓ  રાખેલ હતી તે  ભારિઓની ચોરી થય છેઅંદાજે દોઢ લાખ રૂપિયા ના મરચા ની ચોરી   ગિરીશ ભાઈ સતાસીયા રહે ધોરાજી અને પોતાની વાડી જામકંડોરણા રોડ પર આવેલ હનુમાન વાડી હોય આ ખેતર મા લાલ મારચા નુ વાવેતર કરેલ અને આ લાલ મરચા ખેતર મા સુકવી ને માર્કેટીંગ યાર્ડ મા વહેંચવા માટે તૈયાર ભારી ઓ કરેલ પણ હાલ માર્કેટીંગ યાર્ડ મા લાલ મરચા ની આવક બંધ તેથી આ સોળ ભારી ઓ પોતાના ખેતર મા રાખવામા આવેલ પણ ચોરો એ આ લાલ મરચા ઉઠાવી ગયેલ અને સોળ ભારી મરચા જેની કિંમત દોઢ લાખ રૂપિયા થાય તેની ચોરી થયા ની ચોરી થઈ ગયેલ હોય તેની લેખિત અરજી ના રૂપ મા  ફરિયાદ ધોરાજી પોલીસ મથકે કરેલ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.