Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા કુડા ચોકડી હાઈવે સ્ટોન પાર્ક તોરણ હોટલ પાસે પથ્થરની લાટી માં કામ કરતા બળદેવભાઈ ઝાલાભાઇ ભરવાડ નામ નાં 34 વર્ષ નાં યુવાન ને સોટ લાગતા ઘટના સ્થળે મોત યુવાને વીજ સોટ લાગતા ઘટના સ્થળે મોત નિપજ્યું ત્યારે યુવાન નાં બંને પગમાં અને માથાના ભાગની પાછળ માં ઉર્જા નાં નિશાન જોવા મળ્યા અને વીજ સોટ લાગતા યુવાન નું મોત થતાં સોક ની લાગણી ફેલાઇ ત્યારે યુવાની ની ડેડ બોડી સરકારી હોસ્પિટલ ખાતે પી એમ માટે ખસેડવામાં આવી અને પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ સરકારી હોસ્પિટલ  પહોંચી હતી ત્યારે પી,જી,વી,સી,એલ ના અધિકારીઓ પણ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને બનાવની વિગત ની તપાસ હાથ ધરી હતી ત્યારે વધુ તપાસ ધાંગધ્રા તાલુકા પોલીસ ચલાવી રહી છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.