Abtak Media Google News

ધ્રોલ સમાચાર

ધ્રોલ તાલુકામાં ખેત મજૂરી કામ કરવા આવેલ પરપ્રાંતિય મહિલાની હત્યાની ઘટના  સામે આવી છે .  વાગુદડની સીમમા ખેત મંજુર  મહિલાનુ મર્ડર  થયું છે . મહિલાને ગાળાના અને માથાના ભાગે તીક્ષણ હથિયાર ઝીંકી  હત્યા કરી . હુંગરીબેન વસ્કેલિયા નામની  મહિલાની લાશ વાગુડળ રોડ પરથી મળી આવી છે . તીક્ષ્ણ હથિયાર થી ધા મારીને હત્યા કરી હોવાની પ્રાથમિક વિગતો મળતા  ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ.એમ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે .મહિલાના સરદાર નામના પતિએ જ હત્યા કરી હોવાનું અનુમાન.

સંજય ડાંગર

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.