Abtak Media Google News

દરેક વ્યક્તિ નોકરી મેળવવા માટે ઇન્ટરવ્યુ આપે છે. શું તમે ક્યારેય ઇન્ટરવ્યુ આપ્યા પછી ઇન્ટરવ્યુઅરને thank you letterનકુ આપ્યો છે? ઇન્ટરવ્યુ પછી thank you letter લખવો એ મોટી કંપનીઓમાં ટ્રેન્ડ બની ગયો છે.

ઈન્ટરવ્યુ આપ્યા પછી, જો તમે ઈન્ટરવ્યુ લેનારને થેંક્યુ નોટ મેઈલ કરો છો, તો તે તમારી નોકરી મેળવવાની તકો વધારે જ છે સાથે જ તે તમારી સારી છબી પણ દર્શાવે છે. thank you letter તમારા બીહેવીઅર વિશે જણાવે છે અને તે તમારી સાથે પોઝીટીવ સંબંધ બનાવે છે.

પોઝીટીવ રિસ્પોન્સ

શું તમે જોબ ઇન્ટરવ્યુ માટે જાવ છો? તો આ ટિપ્સ ખાસ વાંચીને જજો

thank you letter લખવાની એક સરળ રીત એ છે કે તમે તમારા ઇન્ટરવ્યુ દરમિયાન ચર્ચા કરેલી બાબતોને હાઈલાઈટ  કરો. thank you letter તમને તમારા ઇન્ટરવ્યુઅરને પોઝીટીવ રિસ્પોન્સ મોકલવાની તક આપે છે અને તમારા વ્યક્તિત્વને સ્પષ્ટ કરે છે.

thank you letter મોકલવાનું કારણ

30 હોસ્પિટાલિટી પ્રશ્નો ઇન્ટરવ્યુ | + જવાબ ઉદાહરણો - Ahaslides

તમે કંપનીમાં જે વ્યક્તિને મળ્યા છો તેને thank you letter મોકલો. જો તમે ઈમેલ આઈડી શોધી નથી શકતા તો તમે કંપનીના HR નો  સંપર્ક કરી શકો છો. આભાર પત્ર મોકલવાનું કારણ એ છે કે તે તમારા વર્તનને અન્ય વ્યક્તિ સુધી પહોંચાડે છે અને તેની પોઝીટીવ અસર પણ પડે છે. thank you letter મોકલવાનું બીજું એક સરળ કારણ એ છે કે તેમના માટે તમારી પ્રશંસા દર્શાવવી. એટલું જ નહીં, તેમને ખુશ કરવાનો આ એક સારો રસ્તો છે. પોઝીટીવ રિસ્પોન્સ મોકલવાનું આ એક માધ્યમ બની જાય છે. વધુમાં, તે તમને તમારા સંબંધિત વ્યક્તિઓ સાથે સારું બનાવે છે.

thank you letter કેવી રીતે લખવો

Best Thank-You Letter Examples And Templates

ઇન્ટરવ્યુના 24 કલાકની અંદર તમારે thank you letter લખવો જોઈએ. પત્રના ચોક્કસ ભાગમાં, તમારે તમારો આભાર વ્યક્ત કરવો પડશે. ધ્યાનમાં રાખો કે thank you letter સરળ અને સ્પષ્ટ ભાષામાં હોવો જોઈએ, તમે તમારી જાતને વ્યક્ત કરવા માટે ઉદાહરણો પણ આપી શકો છો. આ સાથે, તમે thank you letter માં તમારા ભવિષ્ય માટે જરૂરી માહિતી પણ માંગી શકો છો.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.