Abtak Media Google News

યુવક નાના બાળકો કેમ ઉપાડે છે તેમ કહી ને યુવાન પર હુમલો કરાયો.

સુરેન્દ્રનગર જીલ્લા ના થાન ની શાળા નં ૪ પાસે આવેલી સવડ સોસાયટી ની ઘટના.

પોલીસ તપાસ નો ધમધમાટ શરૂ કરિયો.

સોશ્યલ મીડિયા મા બાળકો ને ઉપાડી જતી આફવાથી વધુ એક નિર્દોષ યુવાન ને સુરેન્દ્રનગર જીલ્લા નાં થાન મા ઢોર માર મરાયો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.