Abtak Media Google News

દરેક રંગના ગુલાબ પાછળ છુપાયેલ એક મતલબ જાણો ગુલાબ વિષે અવનવું

લેટિન શબ્દ રોઝા ઉપરથી રોઝ શબ્દ આવ્યો છે. જેને ગુજરાતીમાં ગુલાબ તરીકે આપણે ઓળખીએ છીએ. પુષ્પોના  રાજા તરીકે ગુલાબની ઓળખ થાય છે. વિશ્વના ઘણા ભાગોમાં જંગલી ગુલાબ ઊગતા જોવા મળે છે. વિશ્વભરમાં રોઝ ડે મનાવવામાં આવી રહ્યો છે. વિશ્વમાં ‘રોઝ ડે ‘ના દિવસે પોતાની મનગમતી વ્યક્તિને ગુલાબનું પુષ્પ ભેટ આપવામાં આવે છે. મનગમતી વ્યક્તિ પ્રત્યે મનની લાગણી વ્યક્ત કરવાનો આ સર્વ શ્રેષ્ઠ દિવસ છે. વિવિધ રંગમાં ઉપલબ્ધ ગુલાબ અલગ અલગ સંબંધોને માટે વાપરવામાં આવે છે.

રંગબેરંગી ગુલાબ

Do-You-Know-What-Each-Color-Means-Backwards-In-Roses
do-you-know-what-each-color-means-backwards-in-roses

રંગબેરંગી ગુલાબનો ગુલદસ્તો આપવાથી વિવિધ લાગણીઓનું મિશ્રણ દર્શાવવામાં આવે છે.

પિંક ગુલાબ

Do-You-Know-What-Each-Color-Means-Backwards-In-Roses
do-you-know-what-each-color-means-backwards-in-roses

 

ગુલાબી ગુલાબમાં વિવિધ રંગ જોવા મળે છે, જીવનમાં ઉત્સાહ અને પ્રિય વ્યક્તિની ખુશી માટે આપવામાં આવે છે.

યેલો ગુલાબ

Do-You-Know-What-Each-Color-Means-Backwards-In-Roses
do-you-know-what-each-color-means-backwards-in-roses

પીળું ગુલાબ વિપુલતા અને સમૃદ્ધિનું પ્રતીક ગણાય છે. મિત્રતાને મજબૂત બનાવવા માટે આપવામાં આવે છે

ઓરેંજ ગુલાબ

Do-You-Know-What-Each-Color-Means-Backwards-In-Roses
do-you-know-what-each-color-means-backwards-in-roses

ઓરેંજ ગુલાબ અગ્નિના પ્રકાશનું પ્રતીક ગણવામાં આવે છે. કોઈના પ્રત્યે આકર્ષણ વ્યક્ત કરવા માટે ભેટ આપવામાં આવે છે.

જાંબલી ગુલાબ

Do-You-Know-What-Each-Color-Means-Backwards-In-Roses
do-you-know-what-each-color-means-backwards-in-roses

પહેલી નજરે જોતાં જ કોઈ ગમી જાય (લવ એટ ફર્સ્ટ સાઈટ) તેવી વ્યક્તિની પાસે પ્યારનો એકરાર કરવા માટે જાંબલી ગુલાબ આપવાનો રિવાજ છે.

લાલ ગુલાબ

Do-You-Know-What-Each-Color-Means-Backwards-In-Roses
do-you-know-what-each-color-means-backwards-in-roses

કોઈ વ્યક્તિ પ્રત્યે માન વ્યક્ત કરવું, પ્રશંસા કરવા કે નિષ્ઠા દર્શાવવા માટે લાલ ગુલાબ આપવામાં આવે છે. ૧૨ ગુલાબનો ગુચ્છ ભેટ આપવામાં આવે ત્યારે તેની પાછળ પ્યારનો એકરાર છુપાયેલ છે.

સફેદ ગુલાબ

Do-You-Know-What-Each-Color-Means-Backwards-In-Roses
do-you-know-what-each-color-means-backwards-in-roses

ખ્રિસ્તી ધર્મમાં નવોઢા ચર્ચમાં પરણવા જાય ત્યારે સફેદ ગુલાબનો ગુલદસ્તો હાથમાં રાખે છે. મનદુ:ખ થયું હોય, વર્ષોથી અબોલા હોય કે ભૂલની માફી માગવા સફેદ ગુલાબ ભેટ આપીને મિત્રતાનો હાથ લંબાવવામાં આવે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.