Abtak Media Google News

પ્રકાશ જાવડેકરની પ્રેસ કોન્ફરન્સની હાઇલાઇટ્સ, જેમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યો હતો.

BJPએ યુવાનો માટે કરેલા કામોનું રિપોર્ટ કાર્ડ
કોંગ્રેસ રોજગારી નથી મળ્યાના ખોટા આક્ષેપ કરે છે
અમારા રાજમાં રાહુલ ગાંધી બેરોજગાર થયા
મુદ્રા યોજનાના લીધે 3.5 કરોડ નવા ધંધા શરૂ થયા
3.5 કરોડ યુવાનોને રોજગારી મળી
અમે ક્લાસ 3 અને 4માં ઈન્ટરવ્યુ બંધ કર્યા
કોંગ્રેસના જમાનામાં ઈન્ટરવ્યુમાં જ ભ્રષ્ટાચાર થતો
મુદ્રા યોજનામાં 26 લાખ ગુજરાતીઓને રોજગાર મળ્યો
રિવરફ્રન્ટ જ વિકાસ છે
રાહુલ તેના પર જ ઉભા રહીને ભાષણ આપે છે
કાંકરિયા તળાવ સ્યુસાઈડ પોઈન્ટ ગણાતું
આજે કાંકરિયા ટુરિસ્ટ પોઈન્ટ બની ગયું
આઝાદી બાદ આજ સુધી અમેઠી કોંગ્રેસનો ગઢ
અમેઠી માટે કોંગ્રેસે શું કર્યું
કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર, ભ્રષ્ટાચારની સરકાર
કેન્દ્રની BJP સરકાર પર ભ્રષ્ટાચારના એક પણ આક્ષેપ નથી
GSTમાં તે લોકો 18%નો એક જ સ્લેબ ઈચ્છતા હતા
0 %, 5 %, 12% ને પણ તે લોકો 18 % કરવા માગતા હતા

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.