Abtak Media Google News

‘અબતક’ના આંગણે આજે દુંદાળા દેવની પાવનકારી પધરામણી થઇ છે. ગણેશ મહોત્સવના પ્રારંભે આજે ભગવાન ગણપતિજીની સ્થાપન વિધી કરાઇ હતી.

Dsc 2789બાદમાં ગણેશજી મહાઆરતી કરવામાં આવી હતી જેમાં તમામ સ્ટાફમિત્રો જોડાયા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ ‘અબતક’ મીડીયા હાઉસ ખાતે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

Dsc 2790

જેમાં દરરોજ ભગવાન ગણેશજીની ભાવભેર આરાધના કરવામાં આવશે. પૂજા, અર્ચના અને મહાઆરતીથી દુંદાળા દેવની ભકિતમાં તમામ સ્ટાફ મિત્રો લીન થશે.

Dsc 2815

Dsc 2776

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.