Abtak Media Google News

લીંબડી ગ્રીનચોકમાં વચ્‍ચેનાં ભાગમાં ભુગર્ભમાં પાણીની લાઇન લીક થતાં નગરપાલીકા દ્રારા તાત્‍કાલીક સમારકામ ચાલુ કરી દેવામાં આવ્‍યું હતું.

આ ઉનાળાની સીઝનમાં પાણીની ખુબજ અછત રહેતી હોય છે તેમજ પાણીની લોકોને જરૂરીયાત વધારે રહેતી હોય છે ત્‍યારે લોકોને પાણીની અછત ન સર્જાય તથા પાણીનો દુર્વય ન થાય તે માટે નગરપાલીકા દ્રારા પાણીની લાઇનને તાત્‍કાલીક સમારકામ કરી ચાલુ કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.