Abtak Media Google News

લીંબડી તાલુકામાં ભારે પવન ની સાથે ધોધમાર વરસાદ આવ્યો. છેલ્લા બે – ચાર દીવસ થી ગરમી અને બાફને લઇ લોકો ત્રાહીમામ પુકારી ગયેલ જોકે ગરમી અને બાફમાં પરેશાન લોકો ને જાણે રાહત અાપવા ભારે પવન ની સાથે લીંબડી તાલુકા લીંબડી પંથકમાં ધોધમાર વરસાર વરસતા લીંબડી ની બજારોમાં પાણી વહેતા થઈ ગયેલ

તો બિજી બાજુ વાવણી લાઈક વરસાદ થતા ખેડુતો માં અાનંદ ની લાગણી જોવા મળેલ તેમજ લોકો ને ગરમી માં થી રાહત મળેલ…..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.