Abtak Media Google News

જીવનમાં દરેક વ્યક્તિ બનવા માંગે કઈક ખાસ. તો આ અનુભૂતિ ક્યારે કરી શકાશે ? તેના વિષે આવો આજે કરીયે આપણે કઈક વાત. દરેક ભાષામાં હોય છે તેની કહેવાતનો એક અનુવાદ તો શું તમે જાણો ? ગુજરાતીમાં ભાષામાં અનેક કહેવાત છે, જેમથી એક કહેવાત સમજાવશે તમે કેવી રીતે બની શકો છો જીવનમાં કઈક ? તો આ કહેવાત “સંગ તેવો રંગ” જે હવે મેડિકલ સાયન્સમાં પણ સ્વીકારાય છે.

જ્યારે જીવનમાં દરેક સંબંધ મેળવાય ત્યારે  વ્યક્તિને કઈક ખાસ બની જાય છે. ત્યારે જો દરેક વ્યક્તિ પોતાના જીવનમાં એક આદર્શ સ્થાપે તો તેનો  અલગ રંગ વ્યક્તિના વ્યક્તિત્વને ખાસ બનાવી આપે છે.મુખ્ય રીતે આ ગુજરાતી કહેવાતનો અર્થએ છે કે કે તમે જેવા સાથે રહેશો તેવા બની જશો, દરેક વ્યક્તિની એક અલગ આભા હોય છે. ત્યારે તમે શું તે વ્યક્તિમાથી સ્વીકારી જીવો છો તેવું તમારું જીવન બની જશે. તો કોઈ પણ વ્યક્તિને જીવનમાં એક આદર્શ રાખવો જોઇયે , જેથી દરેક વ્યક્તિ કઈક ખાસ બની શકે છે અને સંગ એવો રંગ સાર્થક કરી શકાય છે.

વ્યક્તિ કેવા લોકોની વચ્ચે રહે છે તેની અસર તેના વર્તન પર પણ પડે છે. સંશોધકોનું કહેવું છે કે લોકો આસપાસના લોકોના અભિગમ, આદતો, અને સ્વભાવગત લાક્ષણિકતાઓનું અનુકરણ કરવા લાગે છે. વિવિધ સામાજિક-ર્આકિ સમુહોની વર્તુણક સરખી હોય છે. તેનું કારણ માણસોની અનુકરણની આદત છે. માણસને તેની આસપાસના લોકોમાં જુદા તરી આવવું ન ગમતું હોવાી બીજા જેવા નિર્ણયો, બીજા જેવું વર્તન અનાયાસે સ્વીકારવા લાગે છે.દરેક વ્યક્તિ કોઈને કોઈક પાસેથી ક્યારેક કઈ સારું શીખવું જોઇયે કારણ સ્વીકારને આ વૃતિ બનાવશે તમારી શ્રેષ્ટ જીવન માટેની આવ્રુતિ. 

7537D2F3 9

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.