Abtak Media Google News

રાજકોટ ફેશનની દુનિયાનું હબ બની રહ્યું છે ત્યારે અવાર-નવાર રાજકોટમાં અવનવા ફેશન એક્ઝિબીશન તાં હોય છે પરંતુ ૩ અને ૪ મેના રોજ બે દિવસીય ફેશન ફિએસ્ટા એક્ઝિબીશનનું અનેરૂ આયોજન રાજકોટની ઈમ્પીરીયલ હોટલ ખાતે કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન અંજલીબેન રૂપાણીના હસ્તે કરાયું હતું.

આ પ્રસંગે ભાજપ અધ્યક્ષ કમલેશભાઈ મિરાણી, ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખ ભંડેરી, ગુજરાત પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, મેયર ડો.જૈમન ઉપાધ્યાય, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવ ખાસ ઉપસ્તિ રહ્યાં હતા. તેમજ ફેશન ફ્રિએસ્ટાના ભરપેટ વખાણ કર્યા હતા અને રાજકોટની જનતાને અહીં અચુક આવવા આહ્વાન કર્યું હતું.

Advertisement

Vlcsnap 2018 05 03 11H42M42S110ફેશન ફિયેસ્ટાના આયોજક કલ્પા રાજીવ કારીયા કે જેઓ પ્રમ વખત આ પ્રદર્શન રાજકોટમાં લાવ્યા છે. તેમની સો મુંબઈ જ નહીં પણ દેશના ચુનંદા ફેશન એપરલ્સના સ્ટોલ અહીં મોજુદ છે. જેમાં લેટેસ્ટ ફેશન એન્ડ લાઈફ સ્ટાઈલ ટ્રેન્ડ અને ડ્રેસ ડિઝાઈનર પોતાના શ્રેષ્ઠ કલેકશન સો આવ્યા છે. જેમાં રાજકોટની ફેશનપ્રિય માનુનીઓ માટે કંઈક નવું જોવા મળશે.

Vlcsnap 2018 05 03 11H41M25S89અહીં ૪૦ી વધુ સ્ટોલ્સ છે. જેમાં ડિઝાઈનર સારીઝ, જયપુરી અને લખનવી વો, કુર્તિ, વેસ્ટર્ન આઉટ ફીટ્સ, ચણીયાચોલી, રિયલ અને ગોલ્ડ ડાયમંડ, જવેલરી, ફેશન એસેસરીઝ, બેગ્ઝ, ફૂટવેર, ટેરોટ અને ન્યુફરોલોજીસ્ટ સહિતના બેસ્ટ સ્ટોલ અહીં પ્રસ્તુત કરાયા છે. આ તકે આયોજક કલ્પા રાજીવ કારીયા તેમજ અવધેશભાઈ ઓઝાએ રાજકોટની ફેશનપ્રિય માનુનીઓને ખાસ મુલાકાત લેવા આમંત્રિત કર્યા છે.

Vlcsnap 2018 05 03 11H42M58S22(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.