Abtak Media Google News

મેષ

આજે આપે પોતાનું ધ્યાન આજુબાજુથી હટાવીને પોતાની જવાબદારીઓ પર લગાવવું જોઈએ. આપ કદાચ આ સમયે પાર્ટી કરવાનું વિચારી રહ્યા છો. પરંતુ આ સમયે આપના પોતાના પરિવારની સાથે સમય વીતાવવો જોઈએ અને એમની પરેશાનીઓ પર ધ્યાન દેવું જોઈએ. આપ પોતાની પ્રાથમિકતાઓને નક્કી કરી લો અને પોતાના કામમાં લાગી જાવ.

વૃષભ

આજે આપને માટે મૂળમંત્ર છે – વિશ્વાસ. આપે એ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ કે આપ પોતાના પ્રિયજનો – જેઓ આપને પ્યાર કરે છે પણ વિશ્વાસ કરવામાં સંકોચ કેમ કરે છે? બલ્કે આપે પોતાના કુટુંબીજનો અને નજીકના દોસ્તો પર પુરો ભરોસો કરવો જોઈએ. પોતાના સંબંધીઓમાં શકને આવવા ન દેશો.

મિથુન

કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ કદાચ આપને ખોટા સમજી લે. સાવધ રણે અને ખરી રીતે પોતાની વાત એમને સમજાવવાનો પ્રયાસ કરો. જો તે વ્યક્તિ વ્યાવસાયિક અથવા વ્યક્તિગત રૂપે આપની પ્રિય વ્યક્તિ છે તો આપે પુરો પ્રયત્ન કરીને એમની સાથે કોઈ ઝઘડો ન કરે. ઝઘડાથી ભવિષ્યમાં મુશ્કેલી ઉભી થઈ શકે છે.

કર્ક

આજે આપ એ લોકોથી થોડાક હમારા છો જેઓએ આપને નિરાશ કરી છે. આપને લાગશે કે લોકો વચન તો આપી દેતા હોય છે પણ એને નભાવતા નથી. આજે આપે પોતાનું મગજ શાંત રાખવું પડશે. આપના કામમાં આવેલો આ અવરોધ અસ્થાઈ છે જે સમય જતાં દૂર થઈ જશે.

સિંહ

પોતાની જીંદગીની બાબતમાં આપ કંઈક નિયમસર થઈ જશો. જ્યાંસુધી એ વાતનો સવાલ છે કે આપને જીંદગીમાં શું જોઈએ છે. ત્યારે આપ કોઈક વખત મુંઝવણમાં આવી જાવ છો. પરંતુ આજે આપ પોતાના લક્ષ્‍યો તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રાકશો. સારૂ થશે કે આપ પોતાની જીંદગીના દરેક પાસા પર ધ્યાન દો અને કોઈપણ તક્ને ણાપમાંથી સરી જવા ન દેશો.

કન્યા

આજે સાંજે યોજીત સમારોહ એક મહત્વપૂર્ણ ઉદ્દેશ પ્રાપ્ત કરાવશે. કદાચ કોઈ મહત્વપૂર્ણ સૌદો પાકો થઈ જાય અથવા પછી કોઈ પરિયોજનાને અંતિમ સ્વરૂપ મળી શકે. સાંજના કદાચ આપની મુલાકાત કોઈ ખાસ વ્યક્તિથી થઈ શકે છે. સ્થિતિ ગયે તો હોય આપ બસ પોતા પર ભરોસો રાખો.

તુલા

ભવિષ્યની યોજનાઓ બનાવવાને માટે આ સમય ખૂબજ સાચે છે. આપમાંથી જે લોકો પરેશાનીનાં સામનો કરી રહ્યા છે તેમણે પોતાના વ્યૂહમાં ફેરફાર કરવો જોઈને જેથી આપ પોતાના લક્ષ્‍યોને સ્હેલાઈથી પ્રાપ્ત કરી શકો. આ બધું કરવાને માટે આજથી વધુ સારો બીજો કોઈ દિવસ હોઈ ન શકે. આપનું આ કદમ આપના ભવિષ્યને માટે શુભ ફળદાયક રહેશે.

વૃશ્ચિક

પોતાના સંબંધોમાં સુધારો લાવવાને માટે આજનો દિવસ ખૂબજ સારો છે. પોતાના પ્રિયજનોની સાથે ક્યાંય બાહર પૂરવા જવાની યોજના બનાવો અને એમને ખુશ કરી દો. આજે આપ ઘરે થોડાંક પહેલા પહોંચજો અને ઘરના લોકોને ક્યાંક ફરવા લઈ જાવ. એવું કાંઈક કરો અને પછી જુઓ કે આપને કેટલી ખુશી મળે છે.

ધન

આ પાર્ટીને આપ હંમેશા યાદ રાખશો. આજે આપનું ઘર મહેમાનોથી ભરેલું હશે. આજે કદાચ તેઓ આપના ઘરે રોકાય પણ ખરા. એટલે એની પુરી તૈયારી કરી લેજો. અને જો તેઓ આપના ઘરે ન પણ રોકાય તો પણ આપની દિનચર્યાને તો બદલીજ નાંખશો. પણ આ પાર્ટી આપને યાદજ રહેશે.

મકર

આજનો દિવસ આપના માટે શાંતિ અને સુખ લઈને આવશે. આજે આપનું મન પોતાના પ્રિયજનોથી મળવાનો પ્રયત્ન કરશે. આ ખુબસુરત ક્ષણો નો પુરો લાભ ઉઠાવશો અને દોસ્તોની સાથે હરવા ફરવા જાવ અને પોતાના તનાવને દૂર ભગાડો.

કુંભ

કોઈ પારિવારિક કામથી આપને કદાચ બહાર જવું પડે. આપે કદાચ વિદેશ યાત્રાથી ખૂબજ ખુશી મળશે.

મીન

આજે આપ પોતાના પરિવારજનોની સાથે અથવા દોસ્તોની સાથે ક્યાંક બહાર ફરવા જઈ શકો છો. આ યાત્રાથી આપનો તનાવ દૂર થશે. અને આપ ખૂબ મઝા કરશો. આ યાત્રાના આનંદભર્યા પ્રસંગોની બાબતમાં બધાને બતાવવા ઉત્સુક રહેશો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.