Abtak Media Google News

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની સંયુકત યાદીમાં જણાવાયું છે કે કર્ણાટક ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે.ત્યારે આ જીતને વધાવવા રાજકોટ શહેર ભાજપ દ્વારા આજે સાંજે ૫ કલાકે શહેરનાં કોર્પોરેશન ચોક ખાતે ભવ્ય આતશબાજી કરવામાં આવશે તોઆ કાર્યક્રમમાં તમામ શ્રેણીના કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા કમલેશ મિરાણી, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ એ અનુરોધ કર્યો છે.

Advertisement

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.