Abtak Media Google News

વોર્ડ નં.૯માં આવલે રૈયારાજ સોસાયટીમાં મેટલીંગ કામનો પ્રારંભ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલ, શહેર ભાજપ મંત્રી વિક્રમ પૂજારા, કોર્પોરટર રૂપાબેન શીલુ,શીલ્પાબેન જાવીયાની ઉપસ્થિતિમાં વોર્ડ પ્રમુખ જયસુખ કાથરોટીયા તેમજ મહામંત્રી આશીષ ભટ્ટ, કમલેશ શર્માના હસ્તે મેટલીંગ કામનું ખાતમૂહૂર્ત કરવામા આવ્યું હતુ. આ પ્રસંગે પ્રવિણભાઈ મારૂ, યુવા મોરચા શહેર મંત્રી કુલદીપસિંહ જાડેજા મહિલા મોરચા શહેર મંત્રી દક્ષાબેન વસાણી, જીતુભાઈ કાટોડીયા, વિજય આહિર, અરવિંદ પરમાર, હિરેન શાપરીયા, રાજુ વાઢેર, સતીષ વાઘાણી, સંજય ભાલોડીયા કિશોરસિંહ જાડેજા, અમુ કુકડીયા, સંદીપ જીવરાજાની કાનાભાઈ ભરવાડ સહિત ભાજપના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.