Abtak Media Google News

નેશનલ યુથ પ્રોજેકટના ઉપક્રમે નિ:શુલ્ક એકયુપ્રેશન નિદાન અને સારવાર કેમ્પનું આયોજન આવતીકાલ તા. ૪ ને બુધવારે સવારે ૧૧ થી ૧ર.૩૦ અને સાંજે ૭ થી ૭.૪૫ સુધી ર૧૧-મારુતિનઁદન કોમ્લેક્ષબીજા માળે ગેલેકસી હોટલ સામે, જવાહર રોડ, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. કેમ્પમાં એકયુપ્રેશર નિષ્ણાંત એન.એન.ખાન નિ:શુલ્ક સેવા આપશે. દર્શિતભાઇ ભાતેલીયા, સરયુ તન્ના, રાજેશભાઇ ભાતેલીયાના  ના ર્માર્ગદર્શન હેઠળ કેમ્પને સફળ બનાવવા માટે અકબરભાઇ પટેલ, અરવિંદભાઇ ભાતેલીયા તથા એડવોકેટ જયેશ જી. જાની જહેમત ઉઠાવી રહ્યા છે. વિવિધ રોગોથી પીડાતા દર્દીઓ, પોલીસ પરિવાર સહીત તમામને લાભ લેવા અનુરોધ કરાયો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.