Abtak Media Google News

ડીનાર માર્કેટિંગ યાર્ડ ની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલનાં સુપડા સાફ.તમામ 14 સીટો પર ભાજપ પ્રેરિત ઉમેદવારો ચૂંટાયા.અગાઉ 6 બેઠક પર ભાજપ પ્રેરિત વેપારી બેઠક બિન હરિફ થઈ હતી.ગઈ કાલે ખેડૂતોની 8 બેઠકો મતદાન યોજાયું હતું. આજે 8 બેઠકની મતગણતરી યોજાઈ. આ આઠેય બેઠક પર ભાજપ પ્રેરિત ખેડૂત પેનલનો ભવ્ય વિજય થયો.કોડીનાર યાર્ડની તમામ બેઠકો પર કોંગ્રેસ પ્રેરિત પેનલની હાર થયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.