Abtak Media Google News

સ્પે. ડોલવાળા પર્સ, વોલેટ, બેબી ડોમ, ગોગલ્સ, ટેડીબીયર સહિત અનેક વેરાયટીઓ ઉપલબ્ધ

આવતીકાલે વિશ્ર્વભરમાં ડોટર્સ ડેની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે વ્હાલી દીકરીને ગીફટ, કાર્ડસ આપી બીરદાવશે. આ માટે ડો. યાજ્ઞીક રોડ ઉ૫ર આવેલ જોહર કાર્ડસ વાળા યુસુફ અલીભાઇ તથા હસનેનભા તથા જોહર ગેલેરી પ્રેમ મંદીર રોડ,ગાર્ડન સામે, કાલાવડ રોડ વાળા જોહરભાઇએ જણાવ્યું કે ડોટર-ડે માટે વ્હાલી દીકરીને વીશ કરવા માટે અમારે ત્યાં વર્લ્ડ બેસ્ટ ડોટર લખેલ સેસ, દીકરીને આપવા માટે સ્પે. ડોલ વાળા પર્સ, વોલેટ, બેબી ડોમ, કાંડા ઘડીયાળ, ફેશન જવેલરી, બ્રેસલેટ, રીંગ, કડા, ડોટરના લખાણવાળી ઘડીયાળ સાથે પેન સ્ટેન્ડ, રીવોલ્વીંગ ફ્રેમ ફોટો વાળી, દીકરીના લખાણ વાળા મગ, યુની કોનની સંખ્યા બંધ વેરાયટીઓ, કાર્ટુન વાળી ટેબલ કલોક: સ્વીટ ડોટર તથા વન્ડર ફુલડોટર લખેલ શોપીસમાં સંખ્યાબંધ વેરાયટીઓ, ચોકલેટ, બુકે, મગ વીથ ડોલવાળુ ગીફટ બોકસ, એન્જલ (પટી) ના શોપીસ, મધર સાથે ડોટરના શોપીસ, ઉપરાંત પ્રસનલાઇઝ ગીફટ બનાવી આપવામાં આવશે. દીકરીને વીશ કરવા માટે વિવિધ ડીઝાઇનો લખાણ વાળા કાર્ડસ આવેલ છે. આ ઉપરાંત નાની નાની દીકરીઓ માટે જોહર ગેલેરી પ્રેમ મંદીર રોડ ખાતે નવાજ પ્રકાશના રમકડાની ભવ્ય વેરાયટીઓ રાખવામાં આવેલ છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.