Abtak Media Google News
  • ઉમિયા પદયાત્રીક પિરવાર ચરી. ટ્રસ્ટ આયો?ત શોભાયાત્રાન મોહનભાઈ કડારીયા, જરામભાઈ વાસઝળીયા સહીતના આગવાનો દ્રારા પ્રસ્થાન
  • હજારો પાટીદાર પિરવારો કણાર્ર્વતી પાટીર્ર્ પ્લોટમાં  આજે રાત્રે મહાઆરતી અને ડાયરાની રગત માણશે
  • બુલેટ અને બાઈક સાથે યુવાનોની વિશાળ શોભાયાત્રા: મહિલાઓ એકટીવા સાથે જોડાય

કડવા પાટીદારોના કુળદવી  ઉમિયા માતાજીની જયતી નિમિત 3 જુન ને શુક્રવારના રોજ  ઉમિયા પદયાત્રિક પિરવાર ચેરીટબલ ટ્રસ્ટ આયોજીત શોભાયાત્રાનું વહેલી સવારે રાજકોટના પશુપતિનાથના મંદિરથી સાસદ મોહનભાઈ કુડારીયા, ઉમિયા માતા મંદિર સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસર્ર્જાળીયા, સહીતના આગેવાનોએ પ્રસ્થાન કરાવ્યું હતું. ભજન-ક્તિર્ર્નની રમઝટ સાથે મા ઉમાના જય ધોષના નાદ સાથે વિશાળ શોભાયાત્રા શહેરના વિવિધ રૂટ પર સવારથી બપોર સુધીની 18 કી.મી. લાંબી મા ઉમિયાના રથ સાથેની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા ન ઠેર ઠેર સ્વાગત કરી માતાના દશર્ર્નનો લાભ લીધો હતો. ભવ્ય શોભાયાત્રા બાદ પાટીદાર પિરવારો આજ રાત્રે કણાર્ર્વતી પાટીર્ર્ પ્લોટ ખાતે મહાઆરતી, અને લોક સાહીત્યકાર દેવરાજ ગઢવી, અપેક્ષ્ાા પંડયા ના લોક ડાયરા ના કાયર્ર્કમની રમઝટ માણશે.

Max 6151 Scaled

કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીની જયંતી નિમિત રાજકોટ શહેરમાં ઉમિયા પદયાત્રીક પિરવાર દ્વારા ઉમિયા માતાજીના રથ સાથેની ર્ર્જાજરમાન શોભાયાત્રા તા.3  ને શુક્રવારે સવારે કોલોની ખાતે આવેલા પશુપતિનાથના મંદિરથી પ્રારંભ થયો હતો. આ પ્રસંગે સાસદ મોહનભાઈ કુંડારીયા, ઉમિયા માતાજી મંદિર સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંર્સર્જાળીયા, ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયા, કાંતીભાઈ માકડીયા ધેટીયા, નાથાભાઈ કાલરીયા, પુષ્કરભાઈ પટેલ, શિવલાલભાઈ આદ્ાજો, મનુભાઈ વિરપરીયા, કાંતીભાઈ ધેટીયા, પ્રફુલભાઈ કાથરોટીયા, સરોજબેન મારડીયા, જયોતીબેન ટીલવા સહીતના શ્રેષ્ઠીઓ તથા સંસ્થાના અગ્રણીઓ જોર્ર્ડાયા હતા. વહેલી સવારથી જ સાફા માં સજજ યુવાનો બુલેટ, બાઈક અને મહીલાઓ એકટીવા સાથે બહોળી સંખ્યામાં શોભાયાત્રામા જોર્ર્ડાયા હતા. ઉમા જયંતી ની શોભાયાત્રા સવારે પશુપતીનાથના મંદિરથી પ્રારંભ થઈ, લક્ષ્મીનગર, આનંદબંગલા ચોક, સ્વામી નારાયણ ચોક, ગુરૂપ્રસાદ, ગોકલધામ, દ્વારકાધીશ, જલજીત, ઉમિયાજી ચોક, મવડી ચોકડી, બાલાજી હોલ, નાનામૌવા સકર્ર્લ, ઼કે.કે.વી. ચોક, ઈન્દીરા સકર્ર્લ,  કોહીનુર એપા.,  રવિરત્ન પાકર્ર્, પટેલ ક્ધયા છાત્રાલય, ધોળકીયા સ્કુલ, સાધુ વાસાવણી રોડ,  જનકપુરી મદિર, યોગશ્ર્વર પાકર્ર્,  આલાપ એવન્ય, ચીત્રકુટ મહાદેવ, રાણી ટાવર, વૃદાવન સોસાયટી, સયાજી હોટલ, મોકાજી સકર્ર્લ, આલાપ ટવીન ટાવર,  અલય પાકર્ર્,  સ્પીડવલ પાટીર્ર્ પ્લોટ, શ્યામલ સ્કાય લાઈફ, શ્યાર્મવર મહાદવ મદિર થઈ કણાર્ર્વતી પાટીર્ર્પ્લોટ ખાત આરતી સાથ સમાપન કરાય હત.

શોભાયાત્રા દરમ્યાન રાધે ચોકડી ખાતે શહેર ભાજપ દ્વારા માં ઉમિયાનું સ્વાગત કરાયુ હતું. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, સાસદ મોહનભાઈ કુંડારીયા, રાજય કક્ષ્ાના મંત્રી અરવિદભાઈ રૈયાણી, મેયર પ્રદિપભાઈ ડવ, સ્ટેન્ડીગ ચેરમ:ન  પુષ્કરભાઈ પટેલ, ડેપ્યટી મેયર દશીર્ર્તાબેન શાહ, બાવનજીભાઈ મેતલીયા, વિવિધ વોડર્ર્ ના કોપોર્ર્રટરો સહીતના રાજકીય અગણીઓ ઉપસ્થિત રહયા હતા. સ્વામી નારાયણ ચોકમા વિશાળ જનમેદનીઅ હષોર્ર્ ઉલ્લાસથી મા ને વધાવ્યા હતા. તેમજ સ્થાનીક પાટીદારો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું. ગોકુલધામ માં સ્થાનીક અગ્રણી પ્રવીણભાઈ કાલરીયા, રસીકભાઈ કાવઠીયા, મહેન્દ્રભાઈ હદવાણી, અસ્મિતાબેન દેલવાડીયા, મૌલીક દેલવાડીયા, શેલેષભાઈ નરોડીયા દ્વારા શોભાયાત્રાનું  સ્વાગત કરાયુ હતું.

રાજકોટના મવડી ચોકડી, સ્વામીનારાયણ ચોક, ગોકુલધામ, ઉમિયા ચોક, રવિરત્નપાકર્ર્, અંજતાપાકર્ર્, યોર્ગશ્ર્વરપાકર્ર્, પુષ્કરધામ ચોક, ચીત્રકુટધામ સોસાયટી તથા અંબીકા ટાઉનશીપ મા શોભાયાત્રા દરમ્યાન હૈયે હૈયુ દળાય તેવું માનવ મહેરામણ ઉમટી પડયું હતું.   ઉમા જયંતી નિમિત પાટીદાર પિરવારો આજે રાત્રે કણાર્ર્વતી પાટીર્ર્ પ્લોટ ખાતે યોર્ર્જાનારા લોક ડાયરામાં લોક સાહીત્યકાર દેવરાજભાઈ ગઢવી તેમજ અપેક્ષ્ાા પંડયા લોકગીતોની રમઝટ સાથે ડાયરાની રંગત માણશે. આ કાયર્ર્કમ દરમ્યાન ઉમિયા પદયાત્રીક પિરવાર દ્રારા રક્તદાન કેમ્પ તથા હિમોગ્લોબીન કેમ્પનું આયોજન કરવામા આવ્યું છે.

સમગ કાયર્ર્કમ ને સફળ બનાવવા ઉમિયા પદયાત્રિક પિરવાર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિનુભાઈ મણવર, ઉપપ્રમખ અતુલભાઈ ભુત, મંત્રી ધમર્ર્ન્દ્રભાઈ ઉકાણી,  જેન્તીભાઈ ભાલોડીયા, ભુપતભાઈ જીવાણી, ટ્રસ્ટી કાન્તીભાઈ કનેરીયા, રાજેશભાઈ ત્રાબડીયા, પ્રફુલભાઈ દેત્રોર્ર્જા,  અર્શ્ર્વિનભાઈ બરોચિયા, મંત્રી પિનલભાઈ ટીલવા,  કનકભાઈ મેંદપરા, મોહનભાઈ ફળદુ,  નિરજભાઈ મણવર, દિપક ભુત, મયુર ડેડકીયા, પ્રશાત ડેડકીયા, અનીલ કનેરીયા, નિલશ હિંસુ, વિશાલ બોડા, ભરત દેત્રાર્ર્જો, કમેલશ ગલાણી, પ્રવિણ કગથરા, અજુર્ર્ન બરોચિયા, મીતલ ચનિયારા, ડેનીશ રોકડ, ધનશ્યામ મેંદપરા સહીતની ટીમ જહેમત ઉઠાવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.